મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 10
Lesson 7: એક-પદ ધરાવતી અસમતાઓએક પદવાળી અસમતાના વ્યવહારુ પ્રશ્નો
અસમતા એ કોઈ ગુઢ વિચારણા અને મહાવરા કરતા પણ વધારે છે. તેઓ વાસ્તવિક જીવનના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરે છે. 'અહી ઉદાહરણ આપ્યું છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
એક કોન્ટ્રક્ટર એક આંગણા માં લગાવવા અમુક લાધી ખરીદે છે એક લાદી નો ભાવ રૂ .૩ છે અને તે રૂ.૧૦૦૦ કરતા ઓછો ખર્ચ કરવા માંગે છે એક લાદી નું માપ ૧ ચોરસ ફૂટ છે રૂ ૧૦૦૦ ની માત્ર માં ખરીધી શકતી લાદી ઓ ની સંખ્યા ને દર્શાવતી એક અસમતા દર્શાવો અને જણાવો કે આંગણું કેટલું મોટું બનાવી શકાય અહીં ૧૦૦0 કરતા ઓછું કહ્યું છે તેના જેટલું કે તેના કરતા વધારે નહિ માટે ધારો કે એક્સ બરાબર ખરીદેલ ખરીદેલ લાદી ઓ ની સંખ્યા ધારો કે એક્સ બરાબર ખરીદેલ લાદી ઓ ની સંખ્યા ૧ લાદી ની કિંમત રૂ,૩ છે માટે કુલ રૂપિયા ૩ એક્સ ખર્ચ થાય પણ તે રૂપિયા ૧૦૦૦ કરતા ઓછી રકમ ખર્ચ કરવા માંગે છે માટે આ કુલ ખર્ચ ૩ એક્સ ને રૂપિયા ૧૦૦૦ કરતા ઓછો બતાવવા વચ્ચે લેસધેન ની નિશાની મૂકીએ જો તેને લેસધેન એકવાત ટુ બતાવવા હોય તો અહીં નીચે એક નાની લીટી કરવી [પડે આમ જો લાદી ની સંખ્યા શોધવી હોય તો આ એક્સ ની કિંમત શોધવી પડે હવે અસમતા ની બન્ને બાજુ ઓ ને ત્રણ વડે ભાગીએ આપણે ધન સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ માટે આ નિશાની બદલાશે નહિ આમ અહીં વધે એક્સ ઈજ લેસધેન ૧૦૦૦ ભાગ્યા ત્રણ ને બરાબર મળે ૩૩૩ પુરાણક૧\૩ માટે તેને ૩૩૩ પુરાણક ૧\૩ કરતા ઓછી લાદી ખરીદવી જોઈએ દરેક લાદી નું ક્ષેત્રફળ ૧ ચોરસ ફૂટ આપેલ છે તે આંગણા નું કદ ૩૩ પૂર્ણાંક ૧\૩ ચોરસ ફિટ કરતા ઓછું હોવું જોઈએ જેને આ રીતે પણ લખાય ફિટ નો વર્ગ