If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બે પદ ધરાવતા સમીકરણના વ્યવહારિક પ્રશ્નો: કોમ્પ્યુટર

વ્યવહારિક પ્રશ્નને ઉકેલવા, મૂળભૂત સુરેખ સમીકરણ કઈ રીતે બનાવવું અને ઉકેલવું, તે શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મોનાએ તેનું નવું કમ્પ્યુટર સ્ટોર શરૂ કર્યું છે એક કમ્પ્યુટર વેંચતા તેને ૨૭ ડોલર મળે છે અને તેનો માસિક ખર્ચ ૧૦,૦૦૦ ડોલર છે એક મહિનાને અંતે તેને નફો થાય તે માટે ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર વેચવા જોયે તે વિશે પેહલા તમે જાતે વિચારી જુઓ હવે જુઓ આપડે સુ શોધવાનું છે આપડે ઓછા માં ઓછા કેટલા કમ્પ્યુટર વેચવા જોયે તે શોધવાનું છે તેને આપડે એક્ષ તરીકે ધ|ર્યે કે ધારોકે એક્ષ બરાબર એક્ષ બરાબર વેચેલ કમ્પ્યુટર ની સંખ્યા કેટલા કમ્પ્યુટર આપડે વેચવા જોયે તે આપડે એક્ષ ધાર્યું છે અને હવે એ વિચારવાનું છે કે તેને કેટલો નફો થશે જુઓ કે પ્રસન્ન માં કહ્યું છે કે નફો થાય તે માટે ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર વેચવા જોયે અને જો નફા ની વાત કર્યે તો રકમ માં આપણને કહ્યું છે કે એક કમ્પ્યુટર વેંચતા તેને ૨૭ ડોલર મળે છે અહીં લખ્યે ૨૭ અને તેને ગુણ્યાં કમ્પ્યુટર ની સંખ્યા આમ કમ્પ્યુટર નો નફો ગુણ્યાં કમ્પ્યુટર ની સંખ્યા તેમ કરવા થી આપણને કુલ નફો મળે છે પણ હજી આપણું કામ પૂરું થયું નથી તેને દર મહિને ૧૦,૦૦૦ ડોલર નો ખર્ચ થાય છે તેથી આ કિંમત માંથી ૧૦,૦૦૦ બાદ કરવા પડે હવે ખર્ચ બાદ કાર્ય પછી પણ નફો થવો જોયે એટલેકે આ જે કિંમત છે એ ૦ કરતા મોટી હોવી જોયે તો હવે વિચાર્યે કે કમ્પ્યુટર ની સંખ્યા કયી લૈયે જેથી આ કિંમત ૦ થાય પછી તેના કરતા વધુ સંખ્યા લઈને આપણે નફા વિસસે વિચાર્યે તેથી આપણે અહીં ૦ બતાવ્યે એટલે કે મોના ને નફો કે ખોટ કે થતું નથી અને તેને બરાબર લખ્યે ૨૭ એક્ષ ઓછા ૧૦,૦૦૦ અને આ પ્રકાર ના સમીકરણ આપડે આગળ જોય ગયા છે હવે આ સમીકરણ ને ઉકેલવા બંને બાજુ ૧૦,૦૦૦ ઉમેરયે અહીં પણ વત્તા ૧૦,૦૦૦ અને તેમ કરવા થી ડાબી તરફ આપણને મળે ૧૦,૦૦૦ અને બરાબર ની જમણી બાજુએ આ બન્ને ની કિંમત ફક્ત ૦ થાય જશે માટે ફક્ત ૨૭ એક્ષ હવે એક્ષ ને કરતા બનાવવા બંને બાજુ ૨૭ વડે ભાગાકાર કર્યે તેથી આ ૨૭ નો આ ૨૭ સાથે છેદ ઉડી જશે અને આપણને મળશે એક્ષ બરાબર ૧૦,૦૦૦ ના છેદ માં ૨૭ અહીં આપડે ડાબી અને જમણી બાજુ નો ક્રમ ઉલટાવી દીધો છે હવે એક્ષ ની કિંમત શોધવા આપડે ૧૦,૦૦૦ નો ૨૭ સાથે ભાગાકાર કર્યે ૧ ને ૨૭ વડે ભાગી શકાય નહીં ૧૦ ને પણ ૨૭ વડે ના ભાગી શકાય ૧૦૦ ભાગ્ય ૨૭ અહીં ૩ વડે ભાગ ચાલશે ૨૭ ગુણ્યાં ૩ બરાબર ૮૧ બાદ કરતા આપણને મળે ૧૯ ઉપરથી ઉતાર્યે ૦ માટે ૧૯૦ ૨૭ વડે ભાગ ચાલવાનો છે અહીં તે લગભગ ૭ સાથે ભાગ ચાલશે જોકે ૭ ગુણ્યાં ૭ ૪૯ વદ્દી ૪ ૭ ૨ ૧૪ ને ૪ ૧૮ બતબકી કરતા અહીં ૧ વધે ફરીથી ૦ ઉતારતા ૧૦ મળે ૧૦ ને ૨૭ સાથે ભાગી શકાય નહીં એટલે અહીં મૂક્યે ૦ ૨૭ ગુણ્યાં ૦ એટલે ૦ અહીં ફરીથી ૧૦ માટે અહીં પોઇન્ટ મૂકી ને એક ૦ મૂક્યે ફરીથી ૨૭ ગુણ્યાં ૩ સાથે ભાગ ચાલશે જુઓ કે અહીં આપણને એક્સ ની અંદાજિત કિંમત મળી કે તે ૩૭૦ પોઇન્ટ ૩ જેટલી હશે વધુ ભાગ આગળ ચલાવી શકાય પણ આપડા પ્રસન્ન નો જવાબ આપવા માટે આ માહિતી પૂરતી છે હવે પ્રસન્ન આ છે કે ઓછા માં ઓછા કેટલા કમ્પ્યુટર તેને વેચવા જોયે જેથી તેને નફો થાય જો તે ૩૭૦ કમ્પ્યુટર વેચે તો તેને નફો થશે નહીં કારણકે ઓછા માં ઓછા તેને ૩૭૦.૩ કમ્પ્યુટર વેચવા જોયે પણ કમ્પ્યુટર અપૂર્ણાંક માં વેચી ના શકાય માટે જો તેને નફો જોઈતો હોય તો ૩૭૧ કમ્પ્યુટર વેચવા જોયે