મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 10
Lesson 5: દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકના બે સ્ટેપના સમીકરણ- દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકના બે સ્ટેપના સમીકરણ
- દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકના બે સ્ટેપના સમીકરણ
- દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકના બે સ્ટેપના સમીકરણ
- ભૂલ શોધો: બે પદ ધરાવતા સમીકરણ
- ભૂલ શોધો: બે પદ ધરાવતા સમીકરણ
- બે-પદ ધરાવતા સમીકરણનું પુનરાવર્તન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
બે-પદ ધરાવતા સમીકરણનું પુનરાવર્તન
બે-પદ ધરાવતું સમીકરણ એ બીજગણિતનું એવું સમીકરણ છે જેનો ઉકેલ મેળવવામાં બે સ્ટેપ લાગશે. જયારે તમને આગળ કોઈ સંખ્યા ન મળે, અને બરાબરની એક જ બાજુએ હોય તેવો ચલ પોતે મળે તો તમે સમીકરણને ઉકેલી લીધું છે.
બે પદ ધરાવતું સમીકરણ શું છે?
બે પદ ધરાવતું સમીકરણ એ બીજગણિત સમીકરણ છે જે તમે બે સ્ટેપ માં ઉકેલી શકો છો. એકવાર તમે તેને ઉકેલ્યું, તમે તે ચલની કિંમત સમીકરણ સાચું બનાવશે તે તમને જાણવા મળ્યું હશે.
ઉદાહરણ 1
આપણને સમીકરણ આપવામાં આવ્યું છે અને ઉકેલવા માટે કહેવામાં આવ્યું છે:
આપણે મેળવવા સમીકરણની ગણતરી કરવાની જરૂર છે.
ઉકેલ:
આપણે કોઈ ભૂલ કરી નથી તેની ખાતરી કરવા માટે હંમેશા આપના મૂળ સમીકરણમાં ઉકેલને મુકીને તપાસી લેવું.
બે-પદનાં સમીકરણો વિશે વધુ જાણવા માગો છો? જુઓ આ વિડીયો.
ઉદાહરણ 2
આપણને સમીકરણને ઉકેલવા માટે કહેવામાં આવે છે :
આપણે મેળવવા સમીકરણમાં ફેરફાર કરવાની જરૂર છે.
ઉકેલ:
ચાલો આપણા કામની તપાસ કરીએ (માફ કરતાં વધુ સુરક્ષિત!):
આના જેવું બીજું ઉદાહરણ જોવા માંગો છો? જુઓ આ વિડીયો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.