મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
યામ સમતલ પર પેટર્નનું અર્થઘટન કરવું
સલ સંખ્યારેખા પર બિંદુનું પરીક્ષણ કરે છે અને સંબંધ શોધવા પેટર્નનું અર્થઘટન કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચે નો આલેખ આપેલી બે પેટર્ન ના પ્રથમ પાંચ પદ દર્શાવે છે વિકલ્પ તરીકે આ બે પેટર્ન વિશે ના જુદા જુદા વિધાનો આપ્યા છે બધા જ સાચા વિધાન પસંદ કરો આપણને અહીં કેટલાક બિંદુ આપવામાં આવ્યા છે જો આપણે આ બિંદુ ની વાત કરીએ તો તેનો સમક્ષસીતીજ યામ પેટર્ન A નું પ્રથમ પદ થશે જે 4 છે અને અને તેનો શિરોલંભ યામ પેટર્ન B નુ પ્રથમ પદ થાય જે 1 છે ત્યાર બાદ આપણે આજ સમાન બાબત બાકી ના બધા બિંદુઓ માટે કરી શકીએ તો સૌ પ્રથમ આપણે તે બધા ની કિંમત શું છે તે જોઈએ તેના માટે આપણે એક ટેબલ બનાવીશું આપણી પાસે પેટર્ન A છે અને પેટર્ન B છે પેટર્ન A નુ પ્રથમ પદ 4 છે અને જયારે પેટર્ન A નું પ્રથમ પદ 4 હોય ત્યારે પેટર્ન B નુ પ્રથમ પદ 1 છે ત્યાર બાદ પેટર્ન A નું બીજું પદ 7 છે અને જયારે પેટર્ન A નું પ્રથમ પદ 7 હોય ત્યારે પેટર્ન B નુ બીજુ પદ પણ 7 છે આ બને 7 છે ત્યાર બાદ પેટર્ન A નું ત્રીજુ પદ 10 છે અને પેટર્ન B નું ત્રીજુ પદ 13 છે તેવી જ રીતે પેટર્ન A નું ચોથુ પદ 13 છે અને પેટર્ન B નું ચોથુ પદ 19 છે અને ત્યાર બાદ અંતે પેટર્ન A નું પાંચમું પદ 16 છે અને પેટર્ન B નૂ પાંચમું પદ 25 છે વિકલ્પો જોઈએ તે પહેલા આ પેટર્ન વિશે શું વિચારી શકાય તે જોઈએ અહી પેટર્ન A ની શરૂઆત 4 થી થાય છે અને આપણે દરેક વખતે 3 ઉમેરી રહ્યા હોઈએ એવું લાગે છે પછી નુ પદ મેળવવા આપણે આગળ ના પદ મા દરેક વખતે 3 ઉમેરીએ છીએ દરેક વખતે 3 નો વધારો કરીએ છીએ પેટર્ન B ની શરૂઆત 1 થી થાય છે અને તમે દરેક વખતે 6 ઉમેરી રહ્યા હોવ એવું લાગે છે યાદ રાખો કે પેટર્ન A સમક્ષસીતીજ અક્ષ પર છે પેટર્ન A મા એક પદ પર થી બીજું પદ મેળવવા આપણે 3 એકમ જેટલું સમક્ષસીતીજ અક્ષ પર ખસીએ છીએ તેની સાથે સાથે આપણે શિરોલંભ અક્ષ પર 6 એકમ જેટલું જઈએ છીએ તમે અહી જોઈ શકો કે એક પદ પરથી બીજા પદ પર જવા પેટર્ન A મા 3 જેટલો વધારો થાય છે અને જયારે પેટર્ન A મા 3 જેટલો વધારો થાય ત્યારે પેટર્ન B મા 6 જેટલો વધારો થાય છે એક પદ પરથી બીજા પદ પર જવા આપણે પેટર્ન B મા 6 જેટલો વધારો કરીએ છીએ અહી દરેક પછી નું પદ મેળવવા આપણે અગાવુ ના પદ માં 6 ઉમેરીશું કંઈક આ પ્રમાણે હવે આમાથી ક્યા વિધાનો આના પર લાગુ પાડી શકાય તે વિચારીએ પેટર્ન A મા દરેક પદ માટે પદ ને 2 વડે ગુણો અને અને પછી પેટર્ન B પરનું અનુરૂપ પદ મેળવવા 7 બાદ કરો જોઈએ કે આ સાચો છે કે નહિ જો આ સાચો હોય તો હું અહીં પ્રથમ પદ લઈશ તેને 2 વડે ગુણીશ અને પછી આ મેળવવા તેમાથી 7 ને બાદ કરીશ તો શું અહી 1=2*4-7 લખી શકાય આના બરાબર ખરેખર 1 થશે શું હવે આ 7=2*7-7 લખી શકાય તેના બરાબર 7 જ થાય શું આ 13=2*10-7 લખી શકાય 20-7 13 થાય તેવી જ રીતે શું 19=2*13-7 લખી શકાય 26-7 19 થશે શું 25=2*16-7 લખી શકાય 32-7 25 જ થાય આમ અહીં આ પ્રથમ વિધાન સાચો છે પેટર્ન B ના અનુરૂપ પદ ની કિંમત બરાબર 2*પેટર્ન A ની અનુરૂપ કિંમત ઓછા 7 પેટર્ન B ના પદ હંમેશા પેટર્ન A ના તેમના અનુરૂપ પદો ને સમાન અથવા તેના કરતા મોટા છે આ વાત બીજા ત્રીજા ચોથા અને પાંચમા પદ માટે સાચી છે પેટર્ન B ના છેલ્લા ત્રણ પદો પેટર્ન A ના અનુરૂપ કદ કરતા મોટા છે પરંતુ અહીં આ સાચું નથી અહીં પેટર્ન B નુ પદ નાનુ છે માટે અહી આ ખોટું છે દરૅક બિંદુ પરથી પછી નું પદ મેળવવા તમારે જમણી બાજુ 3 એકમ અને ઉપર ની બાજુ 6 એકમ ખસવાની જરૂર છે આપણે તેના વિશે વાત કરી ગયા છીએ એક પર થી બીજુ પદ મેળવવા તમારે પેટર્ન A મા 3 એકમ જમણી બાજુ ખસવાની જરૂર છે અને પેટર્ન B મા 6 એકમ ઉપર ની તરફ ખસવાની જરૂર છે કારણ કે આપણે પેટર્ન B ને શિરોલંભ અક્ષ પર દર્શાવી છે તેથી આ સાચુ છે બને પેટર્ન નું બીજું પદ 7 છે તમે તેને અહીં જોઈ શકો તે પણ સાચું છે અહી આ 7 થશે અને અહી આ પણ 7 થાય આમ આ વિધાન પણ સાચુ છે ફક્ત બીજુ જ વિધાન એવુ છે જે અહીં લાગુ પડતું નથી