If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કૌસવાળી પદાવલી બનાવો

સમસ્યા

કેટીના પાડોશી 9 દિવસ માટે શહેરની બહાર ગયા હતા.
નીચે આપેલ કોષ્ટક એ દર્શાવે છે કે તેણીએ તેના પાડોશી માટે કેટલું કામ કર્યું અને તે માટે તેના પાડોશીએ દરેક કામના કેટલા પૈસા ચૂકવ્યા.
કામપૈસા
ડોગને ચાલવા માટે લઇ જવું$7
છોડને પાણી પાવુ$2
લેટર બોક્ષ ખાલી કરવો$3
કેટીએ દરેક કામ દિવસમાં એક વાર 9 દિવસ માટે કર્યું.
કઈ પદાવલી કેટીએ નવ દિવસમાં કરેલ કમાણીનું મુલ્ય દર્શાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?