મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
કૌસ વાળી અને કૌસ વગરની પદાવલીઓનું મૂલ્યાંકન
સલ કૌસવાળી અને કૌસ વગરની પદાવલીઓનું મૂલ્યાંકન કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વિડીયોમાં એ જોઈશું કે આ પદમાં કૌસ હોય કે ન હોય તો ઉકેલ સમાન મળે કે નહિ તે વિશે વિચારવા માટે પહેલા જોઈએ કે જો કૌંસ હોય તો ઉકેલ કઈ રીતે મળે જો કૌંસ હોય તો પહેલા કૌંસવાળા પદનો ઉકેલ મેળવવો જુઓ કે કૌંસમાં છે 8-3 જેને બરાબર 5 મળે માટે તેનું સાદુરૂપ થાય 5 ગુણ્યા 8 ઓછા 3 અને હવે બાદબાકી કરતા પહેલા ગુણાકાર કરીએ જેથી ગાણિતિક ક્રિયાઓ નો ક્રમ જળવાઈ રહે આમ પહેલા કૌંસ વાળા પદનું સાદુરૂપ આપવું અને પછી જો ગુણાકાર ભાગાકાર સરવાળો અને બાદબાકી અને બધું જ હોય તો પહેલા ગુણાકાર અને ભાગાકારની ગણતરી કરવી માટે પહેલા 5 ગુણ્યા 8 કરીએ જે મળે 40 અને પછી 3 બાદ કરતા આપણને મળે 37 હવે જોઈએ કે જો કૌંસ ન હોય તો તેનો ઉકેલ કઈ રીતે મળે અહીં ફરીથી લખીએ 8-3 ગુણ્યા 8-3 ફરીથી યાદ કરી લઇએ ગાણિતિક ક્રિયાઓના ક્રમ મુજબ પહેલા ગુણાકાર કરવો માટે પહેલા 3*8 કરીએ અહીંથી આપણે આ કૌંસ ને દુર કર્યું છે માટે પહેલા ગુણાકાર કરીએ તેને અલગ દર્શાવવા માટે કૌંસ મૂકી શકાય જેથી તે થશે 8 ઓછા 24 ઓછા 3 હવે 8 ઓછા 24 = -16 અને બીજા 3 બાદ કરતા આપણને -19 મળે આમ જો કૌંસ હોય કે ન હોય તો જવાબ માં સ્પષ્ટ પણે ઘણો જ ફરક જોવા મળે