મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 8
Lesson 2: સંમેય સંખ્યાઓનો વ્યવહારિક પ્રશ્ન- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્કૂલ રિપોર્ટ
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કોસ્મેટિક
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કેબ
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: બરફ
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કમ્પ્યૂટર
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્ટોક
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: એકાઉન્ટ તપાસવું
- સંમેય સંખ્યાઓનો વ્યવહારિક પ્રશ્ન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કેબ
નાણાનું બજેટ કરવું એ ગણિતમાં સૌથી મહત્ત્વનું કૌશલ્ય છે જે તમે ભણશો કેબનાં ભાડાં પછી કેટલા નાણાં બાકી રહે તે શોધવા અમારી સાથે મહાવરો કરો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સંદીપ સુરત શહેર માં એક કેબ બુક કરાવે છે તમે જેવા કેબમાં બેસો તેના ભાડામાં રૂપિયા 40 નો ચાર્જ લાગે વત્તા એક કિલોમીટરની મુસાફરી નું ભાડું રૂપિયા 8 છે જો સંદીપ પાસે રૂપિયે 100 હોઈ અને તે 5 કિલોમીટરની મુસાફરી કરે તેમજ રૂપિયા 10 ડ્રાયવર ને ટીપ આપે તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે સવ પ્રથમ ગણતરી કરીએ કે 5 કીલોમોતર ની મુસાફરી તેને કેટલા રૂપિયા માં પડે અહી લખી એ કેબ નું ભાડું બરાબર પેહલા લખીએ રૂપિયા 40 જે અચળ ખર્ચ છે એટલે કે જેવા તમે કેબો માં બેસો 40 રૂપિયા નો ચાર્જ તો લાગી જ જાય એક કિલોમીટર ના રૂપિયા 8 તે 5 કિલોમીટર ની મુસાફરી કરે છે માટે 5 કિલોમીટર ગુણ્યા રૂપિયા 8 પ્રતિ કિલોમીટર માટે કુલ ભાડું થશે રૂપિયા 40 વત્તા 5 ગુણ્યા રૂપિયા 8 જે થશે રૂપિયા 40 માટે રૂપિયા 40 વત્તા રૂપિયા 40 બરાબર રૂપિયા 80 તેથી કેબ નું કુલ ભાડું થશે રૂપિયા 80 અને પછી સંદીપ ડ્રાયવર ને રૂપિયા 10 ટીપ આપે છે માટે ભાડું વત્તા ટીપ બરાબર કેબ નું ભાડું રૂપિયા 80 વત્તા 10 રૂપિયા ટીપ બરાબર રૂપિયા 90 હવે જુઓ કે પ્રશ્ન માં કહ્યું છે કે રૂપિયા 100 માંથી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે માટે અહી લખીએ બાકી રકમ બરાબર રૂપિયા 100 ઓછા ભાડું વત્તા ટીપ બરાબર રૂપિયા 90 આમ રૂપિયા 100 ઓછા રૂપિયા 90 બરાબર રૂપિયા 10 આમ તેની પાસે 10 રૂપિયા બાકી રહે