If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: બરફ

શાબ્દિક કોયડાઓ આપણને વાસ્તવિક-વિશ્વમાં સંકલ્પનાનો ઉપયોગ કરીને કાર્ય કરવા માટે પ્રેરે છે. આ ઉદાહરણમાં, થીજેલા પાણીનું ઘનફળ શોધો અને જવાબને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મોટા ભાગના પ્રવાહીને ઠંડુ પડતા સામાન્ય રીતે તે સંકોચાય છે જયારે પાણીને ઠંડુ કરીએ તો તે ખરેખર વિસ્તરે છે તેના ઘનફળમાં આશરે ૯% જેટલો વધારો થાય છે ધારોકે તમારીપાસે એકતૃત્યાંસ ગેલન જેટલું પાણી છે જેનેઠંડુ પાડવામાં તો હવે તમારી પાસે જે બરફ છે તેનું ઘનફળ શું હશે તમારો જવાબ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો અહી એકતૃત્યાંસ ગેલન જેટલું પાણી છેઅને પ્રશ્નમાં કહ્યું છે કે જયારે તેને ઠંડુ કરીએ એટલેકે જયારે તે બરફ બને ત્યારે તેનું ઘનફળ ૯% જેટલું વધી જાય છે નવું ઘનફળ થશે મૂળ ઘનફળ જે અહી એકતૃત્યાંસ છે અહી લખીએ મૂળ ઘનફળ અને તેમાં નવ ટકા જેટલો વધારો કરવાનો છે માટે નવું ઘનફળ થશે મૂળ ઘનફળ વતા મૂળ ઘનફળના નવ ટકા એટલેકે નવ ટકા ગુણ્યા એકના છેદમાં ત્રણ આ કુલ થશે વધેલું ઘનફળ હવે આ પદની ગણતરી અલગ અલગ રીતે કરી શકાય આ પળને દશાંશ અપૂર્ણાંકમાં પણ ફેરવી શકાય પણ અહી કહ્યું છે કે તમારો જવાબ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો માટે અહી દરેક પદ અપૂર્ણાંકમાં હોવો જોઈએ તે ધ્યાન રાખવાનું છે અને પછી તેનું સાદુરૂપ આપીશું હવે જુઓ કે આ નવ ટકા છે તે અપૂર્ણાંકમાં નથી નવ ટકા શું દર્શાવે છે નવ ટકા એટલે એકસો માંથી નવ એટલેકે નવના છેદમાં સો માટે અહી લખીએ એકતૃત્યાંસ વતા હવે આ નવ ટકા લખવાને બદલે આપણે લખીએ નવના છેદમાં એકસો ગુણ્યા એકના છેદમાં ત્રણ તેનું સાદુરૂપ આપીએ અહી અન્સમાં નવ છે અને છેદમાં ત્રણ છે બંનેનો ત્રણવડે છેદ ઉડાળતા આપણને મળે અન્સ માં ત્રણ અને છેદમાં એક આમ આપણી પાસે બાકી રહે એકતૃત્યાંસ વતા ત્રણ સતાઉન્સ ગુણ્યા એકના છેદમાં એક માટે અહી લખીએ એકના છેદમાં ત્રણ વતા ત્રણના છેદમાં એકસો અહી બે એવા અપૂર્ણકો નો સરવાળો કરવાનો છે જેના છેદ સમાન નથી માટે સામાન્ય છેદ મેળવીએ એટલેકે ત્રણ અને એકસો નો લ સા અ લઈએ તે બંનેનો કોઈ સામાન્ય અવયવ મળે નહિ તેથી તે બંનેનો ગુણાકાર કરવાથીજ આપણને તેનો લ સા અ મળે લ સા અ થશે ત્રણસો એટલે કે કોઈ સંખ્યાના છેદમાં ત્રણસો વતા બીજી કોઈ સંખ્યાના છેદમાં ત્રણસો હવે જુઓ કે ત્રણ પરથી ત્રણસો મેળવવા છેદમાં ત્રણને એકસો સાથે ગુણવું પડે તેથી અન્સ માં પણ એકસો સાથે ગુણવું પડે આમ એક તૃત્યાંસ એ એક્સોના છેદમાં ત્રણસો ને સમાન છે હવે અહી સો પરથી ત્રણસો મેળવવા છેદને ત્રણ સાથે ગુણવું પડે તેથી અંશને પણ ત્રણ સાથે ગુણીએ આમ ત્રણના છેદમાં સો અને નવના છેદમાં ત્રણસો બંને સમાન છે હવે બંનેનો સરવાળો કરી શકાય તે થશે એકસો વતા નવના છેદમાં ત્રણસો એટલેકે એકસો નવના છેદમાં ત્રણસો હવે આપણી પાસે જે બરફ છે તેનું ઘનફળ અપૂર્ણાંક સ્વરૂપે મળી ગયું