If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ટકાના કોયડાઓવાળી સમાન પદાવલી

સમસ્યા

બો એક બોર્ડ ગેમ ખરીદી રહ્યો છે કે જે લગભગ B ડોલરની છે. ગેમ પર સેલ છે, અને તેની કિમત 18% જેટલી ઓછી થાય છે.
નીચેનામાંથી કઈ પદાવલીઓ બો એ ગેમ માટે કેટલા ચૂકવ્યા એ દર્શાવે છે?
જવાબ 2 પસંદ કરો: