If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશ અને ટકામાં ફેરવવાનું પુનરાવર્તન

દશાંશને ટકા તરીકે અને ટકાને દશાંશ તરીકે લખવાનું પુનરાવર્તન કરો. પછી, કેટલાક મહાવરાના પ્રશ્નનો પ્રયત્ન કરો.  

ટકાનો અર્થ શું છે?

ટકા એટલે 'પ્રતિ સો.' તેથી, આપણે ટકાની નિશાનીને 'પ્રતિ સો' વડે બદલી શકીએ.
ઉદાહરણ:
35%=35 પ્રતિ સો=35100

ટકાને દશાંશ તરીકે લખવું

ટકાને દશાંશ તરીકે લખવા, આપણે ટકાને 100 વડે ભાગીએ.
ઉદાહરણ 1
42% ને દશાંશમાં ફેરવો:
42%=42 પ્રતિ સો=42100
42100=42 શતાંશ
42%=0.42
ઉદાહરણ 2
370% ને દશાંશમાં ફેરવો:
370%=370 પ્રતિ સો=370100
370100=370 શતાંશ
370%=3.7
ટકાને દશાંશ સ્વરૂપે લખવાનો વધુ અભ્યાસ કરવા માંગો છો? ચકાસો આ વિડીયો.

મહાવરો

પ્રશ્ન 1A
ટકાને દશાંશ તરીકે દર્શાવો.
92%
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

આ પ્રકારની વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.

દશાંશને ટકા તરીકે ફરીથી લખવું

દશાંશને ટકા તરીકે લખવા, આપણે દશાંશને 100 સાથે ગુણીએ.
ઉદાહરણ 1
0.03 ને ટકામાં ફેરવો:
0.03=3100=3 શતાંશ
0.03=3%
ઉદાહરણ 2
5.8 ને ટકામાં ફેરવો:
5.8=580100=580 શતાંશ
5.8=580%
દશાંશ અપૂર્ણાંકોને ટકા સ્વરૂપે લખવાનો વધુ અભ્યાસ કરવા માંગો છો? ચકાસો આ વિડીયો.

મહાવરો

પ્રશ્ન 2A
દશાંશને ટકા તરીકે દર્શાવો.
0.31
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
%

આ પ્રકારની વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.