If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ટકાને દશાંશમાં ફેરવો: 113.9%

સલ દશાંશ બિંદુને કઈ રીતે ખસેડી શકાય તે બતાવીને 113.9% ને દશાંશમાં ફેરવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

113.9 % ને દશાંશ અપૂર્ણાંક તરીકે દર્શાવીએ આ જે ટકાની નિશાની છે તેનો અર્થ છે પ્રતિ 100 માટે તેને બરાબર લખીએ 113.9 પ્રતિ 100 જેનો અર્થ છે 113.9 ભાગ્યા 100 માટે જો હવે તેને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો 113.9 નો 100 વડે ભાગાકાર કરીએ અને તેમ કરવા માટે જો તેને 10 વડે ભાગીએ તો દશાંશ ચિન્હને એક સ્થાન ડાબી તરફ ખસવું પડે અને જો 100 વડે ભાગાકાર કરીએ તો દશાંશ ચિન્હને 2 સ્થાન ડાબી તરફ ખસેડવું પડે જો 1000 વડે ભાગાકાર કરીએ તો એક સ્થાન ડાબી તરફ દશાંશચિન્હ એક સ્થાન ડાબી તરફ ખસે જો 10 સાથે ગુણાકાર કરીએ તો દશાંશ ચિન્હ જમણી તરફ ખસે તે ક્રિયાને સમજવા માટેના બીજા વિડીઓ પણ છે પણ કોઈપણ રીતે 113.9 નો 100 વડે ભાગાકાર કરી રહ્યા છીએ માટે માટે દશાંશ ચિન્હ 2 સ્થાન ડાબી તરફ ખસે તેથી તે અહીં મળે માટે તેને બરાબર લખાય 1.139 આમ તે થયી ગયું