મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 4
Lesson 4: ટકાના વ્યવહારિક પ્રશ્નોટકાનો વ્યવહારિક પ્રશ્ન: રીસાઈકલિંગ કેન
રૂપાંતરના પ્રશ્નનો મહાવરો કરવો સારી બાબત'છે. પરંતુ,આપણી ટકા વિશેની નવી માહિતીને વાસ્તવિક પ્રશ્ન જેવી કે રીસાઈકલિંગ પાર લાગુ પાડવા વિષે શું? હિંટ: લાંબો ભાગાકાર ભૂલશો નહિ'! સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અમેરિકામાં, ૨૦ માંથી ૧૩ કેનનું પુન:ઉત્પાદન થાય છે,તો કેટલા ટાકા પુન:ઉત્પાદન થયું કહેવાય ? આમ ૨૦ માંથી ૧૩ કેન ફરીથી ઉપયોગ માં લેવાય છે. માટે ૧૩/૨૦ અથવા ૧૩/૨૦ અથવા ૧૩ ભાગીયા ૨૦ તારી કે પણ જોઈ શકાય ૧૩ ભાગીયા ૨૦ આ રીતે આપણે દશાંશ અપૂણાક સ્વરૂપે કિંમત મળશે જેને સરળતાથી ટકા માં ફેરવી શકાય છે. અહીં એક નાની સખ્ય નો મોટી સખ્ય સાથી ભાગાકાર કરવા નો છે. માટે એક કરતા નાની કિંમત મળશે તેથી અહીં એક દશાંશ ચિન્હ મૂકીએ અને પાછળ થોળા શૂન્ય ઉમેરીએ જેટલી જરૂર પડે તેટલા શૂન્ય ઉમેરી શકાય હવે જુઓ ૧૩ ને ૨૦ વડે ભાગી શકાય નહીં. ૨૦ ગુણયા ૦ બરાબર ૦ અને પછી ૧૩- ૦ = ૧૩ હવે આ શૂન્ય ને નીચે ઉતારીએ ૧૩૦ -:- ૨૦ ૨૦ * ૬ = ૧૨૦ બાદબાકી કરતા ૧૦ વધે બીજા શૂન્ય ને પણ નીચે ઉતારીએ ૧૦૦ માં ૨૦ પાંચ વખત સમાયેલ છે. માટે અહીં ૫ અહીં ૧૦૦ શેષ શૂન્ય આમ આ પદ ને દશાંશ સ્વરૂપે ૦.૬૫ લખી શકાય હવે જો તેને ટકા સ્વરૂપે લખવું હોય તો આ સખ્ય ને એક સો સાથે ગુળવું પડે અથવા બીજી રીતે કહીએ તો દશાંશ ચિન્હને બે સ્થાન જમણી તરફ ખસેળવું પડે આમ તે થસે ૬૫ ટકા તમે તેને બીજી રીતે પણ કરી શકો આપણે જાણીએ છીએ કે ટકાની ગણતરી દર સો માંથી કરવા માં આવે છે. માટે ૧૩/૨૦ ને બીજી કઈ રીતે લખી શકાય જેથી છેદ માં ૧૦૦ મળે ૨૦ પરથી ૧૦૦ મેળવા તેને ૫ સાથે ગુણવું પડે માટે અંશ ને પણ ૫ સાથે ગુણએ ૧૩*૫ = ૬૫ આ રીતે ઝળપથી તક મેળવી શકાય ૨૦ પરથી ૧૦૦ તરતજ મળી જાય ફક્ત ૫ સાથે ગુણતા તે મેણવી શકાય માટે ૧૩ સાથે પણ તેજ કરવું પડે અને તેમ કરવાથી આપણને મળશે ૬૫/૧૦૦ જેને બરાબર ૬૫ ટકા લખી શકાય ફરી યાદ કરી લઈએ ટકા એટલે પ્રતિ ૧૦૦ અથવા દર ૧૦૦ માંથી.