મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 15
Lesson 3: આદેશની રીતે સમીકરણ-યુગ્મ ઉકેલવાઆદેશની રીતનું પુનરાવર્તન (સમીકરણ યુગ્મ)
આદેશની રીત સમીકરણ યુગ્મને ઉકેલવાની ટેકનિક છે. આ આર્ટીકલમાં ઘણા બધા દાખલા અને તમારે જાતે પ્રેક્ટીસ કરવાના દાખલા આપેલા છે તેનું પુનરાવર્તન છે.
આદેશની રીત શું છે?
આદેશની રીત એ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની ટેક્નિક છે. ચાલો કેટલાક દાખલા ઉકેલીએ.
ઉદાહરણ 1
આપણને સમીકરણ યુગ્મને ઉકેલવાનું કહ્યું છે:
બીજું સમીકરણ x માટે ઉકેલે છે, આથી આપણે પ્રથમ સમીકરણમાં x માટે minus, y, plus, 3 લઈએ છીએ:
આ કિંમતને ફરીથી મૂળ સમીકરણમાં મૂકીએ, x, equals, minus, y, plus, 3, આપણે બીજા ચલ માટે ઉકેલ્યું:
સમીકરણ યુગ્મનો ઉકેલ x, equals, minus, 3, y, equals, 6 છે.
આ કિંમતોને મૂળ સમીકરણમાં મૂકીને આપણા ઉકેલને ચકાસી શકીએ. ચાલો 3, x, plus, y, equals, minus, 3 લઇ પ્રયત્ન કરીએ.
હા, ઉકેલને ચકાસ્યા.
ઉદાહરણ 2
આપણને સમીકરણ યુગ્મને ઉકેલવાનું કહ્યું છે:
લોપની રીતનો ઉપયોગ કરવા માટે, આપણને એક સમીકરણમાં y અથવા x ને ઉકેલવાની જરૂર છે. ચાલો બીજા સમીકરણમાં y માટે ઉકેલીએ:
હવે આપણે પ્રથમ સમીકરણમાં પદાવલિ 2, x, plus, 9 મૂકીને y માટે ઉકેલીએ:
આ કિંમતને ફરીથી મૂળ સમીકરણમાં મૂકીએ, y, equals, 2, x, plus, 9, આપણે બીજા ચલ માટે ઉકેલ્યું:
સમીકરણ યુગ્મનો ઉકેલ x, equals, minus, 2, y, equals, 5 છે.
લોપની રીત વિશે વધુ સમજવા માંગો છો? આ વિડીયો જુઓ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.