If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઢાળ અંત:ખંડ સ્વરૂપની સમિક્ષા કરી રેખા આલેખો

y=mx+b એ ઢાળ અંત:ખંડ સ્વરૂપ છે, જ્યાં m એ ઢાળ છે અને b એ y- અંત:ખંડ છે. સુરેખ સમીકરણના આ સ્વરૂપનો ઉપયોગ કરી આપણે x-y યામસમતલ પરના સમીકરણનો આલેખ શોધી શકીએ છીએ.
y, equals, m, x, plus, b એ ઢાળ અંત:ખંડ સ્વરૂપ છે, જ્યાં m એ ઢાળ છે અને by-અંત:ખંડ છે.
આલેખ દોરવા માટે ઢાળ અંત:ખંડ સ્વરૂપ યોગ્ય છે.
ઉદાહરણ તરીકે, એવું વિચારો કે y, equals, 2, x, plus, 7 સમીકરણ આપી તેનો આલેખ દોરવાનું કહેવામાં આવ્યું છે.
સીધું સમીકરણમાંથી લઈએ તો, આપણે જાણીએ છીએ કે y-અંત:ખંડ 7 છે.
અને આપણે એ જાણીએ છીએ કે ઢાળ 2 છે.
start text, ઢ, ા, ળ, end text, equals, start fraction, delta, y, divided by, delta, x, end fraction, equals, start fraction, 2, divided by, 1, end fraction, equals, 2
આથી, દર એક યુનીટે આપણે જમણી બાજુ જઈએ છીએ, આપણે બે યુનિટ સુધી જવું જ જોઈએ:
આ આપણો છેલ્લો આલેખ છે.
ઢાળ અંત:ખંડ સ્વરૂપમાંથી સમીકરણના આલેખન વિષે વધુ શીખવા ઈચ્છો છો? ચકાસો આ વિડિઓ.

મહાવરો

પ્રશ્ન 1
  • વર્તમાન
નીચેના સમીકરણનું આલેખન કરો.
y, equals, minus, 4, x, minus, 1

વધારે મહાવરો કરવા ઈચ્છો છો? ચકાસો આ સ્વધ્યાય.