મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 13
Lesson 4: ઢાળ અંત:ખંડ સ્વરૂપનો પરિચયઢાળ અંત:ખંડ સ્વરૂપનો પરિચય
બે ચલવાળા સુરેખ સમીકરણના ઢાળ અંત:ખંડ સ્વરૂપ વિષે શીખો, અને તેઓની રેખાના ઢાળ અને y-અંત:ખંડને કેવી રીતે શોધવા તે શીખો.
આ લેશન પહેલાં તમારે શેની સાથે પરિચિત હોવાની જરૂર છે
- તમારે એ જાણવું જોઈએ કે બે ચલ ધરાવતું સુરેખ સમીકરણ શું છે. ખાસ કરીને, તમારે એ જાણવું જોઈએ કે કેટલાક સમીકરણનો આલેખ એક રેખા હોય છે. જો આ તમારા માટે નવી બાબત છે, અમારુ બે ચલ ધરાવતુ સમીકરણ ચકાસો .
- તમારે સુરેખ સમીકરણના નીચે દર્શાવેલ ગુણધર્મથી પણ પરિચિત થવું જોઈએ:
-અંત:ખંડ અને -અંત:ખંડ અને ઢાળ.
તમે આ પ્રકરણમાં શું શીખશો
- બે ચલ ધરાવતા સુરેખ સમીકરણનું ઢાળ- અંત:ખંડનું સ્વરૂપ શું છે
- રેખાના ઢાળ-અંત:ખંડ સમીકરણમાંથી તેના ઢાળ અને
-અંત:ખંડ કઈ રીતે શોધી શકાય - રેખાના ઢાળ અને
-અંત:ખંડ આપેલ હોય ત્યારે તેનું સમીકરણ કઈ રીતે શોધી શકાય
ઢાળ-અંતઃખંડ સ્વરૂપ શું છે?
ઢાળ-અંતઃખંડ એ સુરેખ સમીકરણનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. તેનું નીચે પ્રમાણે એક સામાન્ય બંધારણ હોય છે . ડ્રમ રોલ ...
અહી, અને એ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ હોય શકે છે. ઉદાહરણ તરીકે, આ ઢાળ- અંત:ખંડના સ્વરૂપનું એક સુરેખ સમીકરણ છે:
બીજી બાજુ, આ સુરેખ સમીકરણો ઢાળ- અંત:ખંડ સ્વરૂપમાં નથી:
ઢાળ- અંત:ખંડ સ્વરૂપએ સુરેખ સમીકરણનું મુખ્ય સ્વરૂપ છે. ચાલો આમ શા માટે છે તે આપણે થોડું ઊંડાણમાં સમજીએ.
ઢાળ- અંત:ખંડ સ્વરૂપમાં સહગુણક
આપણે તેને સ્પષ્ટ કરીએ અથવા સાદુરૂપ આપીએ તે પહેલા, ઢાળ- અંત:ખંડ સ્વરૂપનો ફાયદોએ છે કે તે રેખાની બે મુખ્ય વિશેષતા દર્શાવે છે.
- ઢાળ
છે. -અંત:ખંડનો - યામ છે. બીજા શબ્દોમાં કહીએ તો, રેખાનો -અંત:ખંડ પર છે.
ઉદાહરણ તરીકે, રેખા નો ઢાળ અને -અંત;ખંડ પર છે:
હકીકત એ છે કે આ સ્વરૂપ ઢાળ અને -અંત:ખંડ આપે છે અને આથી તેને ઢાળ- અંત:ખંડ કહેવામાં આવે છે!
તમારી સમજ ચકાસો
આ શા માટે કામ કરે છે?
ઢાળ-અંત:ખંડ સ્વરૂપમાં તે કેવી રીતે કામ કરે છે તેનું તમને આશ્ચર્ય થશે, ઢાળ આપે છે અને એ -અંત:ખંડ આપે છે.
શું આ કોઈ જાદુ હોય શકે છે? સારું, તે ખરેખર કોઈ જાદુ નથી. ગણિતમાં, હમેશા તર્કસંગત વાતો હોય છે. આ વિભાગમાં આપણે સમીકરણ નો ઉદાહરણ તરીકે ઉપયોગ કરી આ ગુણધર્મને સમજીશું.
શા માટે એ -અંતઃખંડ છે
આપણે એ જોઈએ છીએ કે -અંત:ખંડ પર બરાબર શૂન્ય બને છે, અને તેથી આપણને મળે છે.
શા માટે એ ઢાળ છે
ચાલો ફરી પાછુ આપણે એ બાબત તાજી કરીએ કે ઢાળ એ ખરેખર શું છે. ઢાળ એ રેખાના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો ના ફેરફારના છેદમાં ના ફેરફારનો ગુણોત્તર છે.
આપણે એવા બે બિંદુઓ લઈએ કે જેમાં માં ફેરફાર ચોક્કસ યુનિટ જેટલો છે, અને નો ફેરફાર ઢાળ જેટલો છે.
હવે આપણે એ જોઈએ કે સમીકરણ માં -નું મુલ્ય જો સતત યુનિટ જેટલું વધે તો -નું મુલ્ય કેટલું થાય.
આપણે એ જોઈએ છીએ કે દર વખતે નું મુલ્ય યુનિટ જેટલું વધે છે, નું મુલ્ય યુનિટ જેટલું વધે છે. કારણકે ની ગણતરીમાં એ નો અવયવી જણાય છે.
ઉપર જણાવ્યા પ્રમાણે માં થતો ફેરફાર એ માં થતા યુનિટ ફેરફારને અનુરૂપ છે કે જે રેખાનો ઢાળ છે. આ કારણે ઢાળ છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.