If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઢાળનું પુનરાવર્તન

રેખાનો ઢાળ તેના ઢોળાવનું માપ છે. ગાણિતિક રીતે, ઢાળને "કિંમત વધતા થતા વધારા" વડે ગણતરી કરી શકાય છે; (y માં થતો ફેરફારભાગ્યા x માં થતો ફેરફાર).

ઢાળ શું છે?

ઢાળ એ રેખાના ઢોળાવનુ માપ છે.
start text, ઢ, ા, ળ, end text, equals, start fraction, start text, ઉ, ભ, ુ, ં, space, અ, ં, ત, ર, end text, divided by, start text, આ, ડ, ુ, space, અ, ં, ત, ર, end text, end fraction, equals, start fraction, delta, y, divided by, delta, x, end fraction
ઢાળ નો ઊંડે સુધી પરિચય મેળવવા માંગો છો? આ વિડીયો જુઓ.

દાખલો : આલેખ પરથી ઢાળ

આપણને રેખાનો ઢાળ આપેલો છે અને ઢાળ શોધવાનું કીધું છે.
બિંદુઓ left parenthesis, 0, comma, 5, right parenthesis અને left parenthesis, 4, comma, 2, right parenthesis માંથી રેખા પસાર થાય છે.
start text, ઢ, ા, ળ, end text, equals, start fraction, delta, y, divided by, delta, x, end fraction, equals, start fraction, 2, minus, 5, divided by, 4, minus, 0, end fraction, equals, start fraction, minus, 3, divided by, 4, end fraction
બીજા શબ્દોમાં, રેખા પર દર ત્રણ એકમ શિરોલંબ દિશામાં ખસતા, આપણે ચાર એકમ સમક્ષિતિજ દિશામાં જમણી બાજુએ ખસીએ છીએ.
આલેખ પરથી ઢાળ શોધવા વિશે વધુ શીખવા માંગો છો? તપાસો આ વિડિયો.

દાખલો : બે બિંદુઓ પરથી ઢાળ

આપણને કહેવામાં આવ્યું છે કે ચોક્કસ સુરેખ સમીકરણના નીચે પ્રમાણે બે ઉકેલ હોય છે:
ઉકેલ: x, equals, 11, point, 4, space, space, space, y, equals, 11, point, 5
ઉકેલ: x, equals, 12, point, 7, space, space, space, y, equals, 15, point, 4
આપણને તે સમીકરણના આલેખના ઢાળને શોધવાનું કહ્યું છે.
સૌપ્રથમ એ વાત સમજવાની જરૂર છે કે દરેક ઉકેલ રેખા પરનું બિંદુ છે. આથી, આ બધું કરવા માટે બિંદુઓ left parenthesis, 11, point, 4, comma, 11, point, 5, right parenthesis અને left parenthesis, 12, point, 7, comma, 15, point, 4, right parenthesis માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધીએ.
ઢાળ=ΔyΔx=15.411.512.711.4=3.91.3=3913=3\begin{aligned} \text{ઢાળ}=\dfrac{\Delta y}{\Delta x}&=\dfrac{15.4-11.5}{12.7-11.4}\\\\ &=\dfrac{3.9}{1.3}\\\\ &=\dfrac{39}{13}\\\\ &=3\end{aligned}
રેખાનો ઢાળ 3 છે.
બે બિંદુથી ઢાળ શોધવા વિશે વધુ શીખવા માંગો છો? તપાસો આ વિડિયો.

મહાવરો

પ્રશ્ન 1
  • વર્તમાન
નીચે આપેલ રેખાનો ઢાળ શું છે?
ચોક્કસ સંખ્યા આપો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3, slash, 5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7, slash, 4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1, space, 3, slash, 4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
  • પાઇ એક બહુવિધ, જેમ 12, space, start text, p, i, end text અથવા 2, slash, 3, space, start text, p, i, end text

વધુ મહાવરો કરવો છે? આ તપાસો આલેખ પરથી ઢાળ exercise and this બિંદુ પરથી ઢાળ મહાવરો.