મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 9: સમાન પદાવલીઓસમાન પદાવલીઓ
સલ સજાતીય પદને ભેગા કરી અને વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સમાન પદાવ્લીઓ શોધે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચેનામાંથી કઈ પદાવલી x+2y+x+2 ને અનુરૂપ છે નીચે ત્રણ વિકલ્પ આપેલ છે ચાલો આ પદાવલી નું થોડું સાદુરૂપ આપીએ આ પદ ને ફરીથી નીચે લખીએ x+2y+x+2 આ વિકલ્પો ને જોતા પહેલા આ પદાવલી ને જુઓ જુઓ કે તેમાં 2 વખત x છે તે બંનેનો સરવાળો કરતા આપણને મળે 2x દરેક પદ નીચે બતાવીએ માટે અહીં લખીએ x+x+2y+2 હવે જુઓ હવે આ બંને x ની જગ્યાએ લખીએ 2x + 2y +2 હવે જુઓ આપેલ વિકલ્પોમાં આ વિકલ્પ છે 2x + 4y +4 તે સાચો જવાબ નથી કારણકે આપણી પાસે તો 2x + 2y +2 છે માટે આ વિકલ્પને દુર કરીએ હવે આ વિકલ્પ રસપ્રદ છે આ પદમાં 2 ને સામાન્ય લીધેલછે ચાલો જોઈએ કે આપણી આ પદાવલી માંથી 2 સામાન્ય લેતા શું મળે જુઓ કે દરેક પદમાં 2 એક અવયવ છે તેને દરેક પદમાંથી સામાન્ય લેતા આપણને મળે 2 ગુણ્યા ()માં x+ 2y માંથી 2 સામાન્ય લેતા આપણને મળે y વત્તા અહીં થી 2 સમાન્ય લેતા બાકી રહે 1 આમ 2 ગુણ્યા x+y+1 જે આ વિકલ્પ જેવુજ પદ છે આમ આપણો જવાબ મળી ગયો છે