મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 1: બીજગણિતીય પદાવલિના ભાગપદ, અવયવ, અને સહગુણકનું પુનરાવર્તન
પદ, અવયવ, અને સહગુણકનું પુનરાવર્તન કરો અને કેટલાક મહાવરાનો પ્રયત્ન કરો.
પદ
પદ એક સંખ્યા, ચલ, અથવા એક સંખ્યા અને ચલનો ગુણાકાર હોય.
પદના ઉદાહરણ:
- 5
- 9, a
- y
અવયવ
અવયવ એ ગુનાકારનો એક ભાગ છે.
અવયવના ઉદાહરણ:
પદ 8, x માં, 8 અને xઅવયવ છે.
પદ c, d, e માં, c, d અને e અવયવ છે.
સહગુણક
સહગુણક ચલ સાથે ગુનાયેલી સંખ્યા છે.
સહગુણકના ઉદાહરણ:
પદ 14, c માં, 14 સહગુણક છે.
પદ g માં, 1 સહગુણક છે.
શું પદ, અવયવ, અને સહગુણક વિશે વધુ શીખવા માંગો છો? તપાસો આ વિડિયો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.