If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્વ બીજગણિત

એક ચલ સાથે પદાવલિની કિંમત શોધવી

સમજૂતી, ઉદાહરણો અને પ્રેક્ટિસ સમસ્યાઓનું મિશ્રણ તમને એક ચલ ધરાવતી પદાવલીની કિંમત તરત જ શોધવા સક્ષમ બનાવે છે!

એક ચલ ધરાવતી પદાવલી કઈ રીતે ઉકેલવી

ધારો કે આપણે પદાવલીનું મૂલ્યાંકન કરવા માંગીએ છીએ a, plus, 4. સારું, પ્રથમ આપણે ચલ aની કિંમત જાણવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, પદાવલીનું મૂલ્યાંકન કરવા જયારે start color #11accd, a, equals, 1, end color #11accd,આપણે start color #11accd, a, end color #11accd ના સ્થાને start color #11accd, 1, end color #11accd મુકીએ:
a+4=1+4         a ના સ્થાને 1 મુકતા.=5\begin{aligned} &\blueD a + 4 \\\\ =&\blueD1 + 4~~~~~~~~\gray{\text{ }\blueD{a} \text{ ના સ્થાને } \blueD{1}\text{ મુકતા.}} \\\\ =&5 \end{aligned}
તેથી, પદાવલી a, plus, 4 બરાબર 5 જયારે a, equals, 1.
આપણે સરળતાથી મૂલ્યાંકન કરી શકીએ છીએ a, plus, 4 જયારે start color #11accd, a, equals, 5, end color #11accd:
a+4=5+4         a ના સ્થાને 5 મુકતા.=9\begin{aligned} &\blueD a + 4 \\\\ =&\blueD5 + 4~~~~~~~~\gray{\text{ }\blueD{a} \text{ ના સ્થાને } \blueD{5}\text{ મુકતા.}} \\\\ =&9 \end{aligned}
તેથી, પદાવલી a, plus, 4 બરાબર 9 જયારે a, equals, 5.

ગુણાકાર સાથે પદાવલીનું મૂલ્યાંકન કરો

તમને પૂછવામાં આવશે "મૂલ્યાંકન કરો 3, x જયારે x, equals, 5."
નોંધ લો કે 3, x ની પદાવલીમાં ચલ x ની બાજુમાં 3 બરાબર છે. તેનો અર્થ "3 ગુણ્યા x". આપણે આ કરવાનું એ કારણ છે કે ચિન્હ સાથે ગુણાકાર દર્શાવવાની જૂની રીત times એ અને ચલ x માં મૂંઝવણ ભર્યું લાગે છે.
ઠીક છે, તો ચાલો હવે સમસ્યાનો ઉકેલ કરીએ:
3x=35         x ના સ્થાને 5 મુકતા.=15\begin{aligned} &3\blueD x \\\\ =& 3 \cdot \blueD5~~~~~~~~\text{ }\blueD{x} \text{ ના સ્થાને } \blueD{5}\text{ મુકતા.} \\\\ =&15 \end{aligned}
તેથી, પદાવલી 3, x બરાબર 15 જયારે x, equals, 5.

ગુણાકાર દર્શાવવાની નવી રીતો

બીજા સ્થાને રાખો! તમે નોંધ કરી હશે કે આપણે "3 ગુણ્યા start color #11accd, 5, end color #11accd" એ 3, dot, start color #11accd, 5, end color #11accd ના બદલે 3, times, start color #11accd, 5, end color #11accd લખ્યું છે? ચિન્હ ની જગ્યાએ ડોટ નો ઉપયોગ કરીને times એ ગુણાકાર દર્શાવવાની બીજી નવી રીત છે:
3, dot, start color #11accd, 5, end color #11accd, equals, 15
ગુણાકાર દર્શાવવા માટે કૌસ નો ઉપયોગ કરી શકાય.
3, left parenthesis, start color #11accd, 5, end color #11accd, right parenthesis, equals, 15
ચાલો ગુણાકાર દર્શાવવાની નવી રીતનો સારાંશ આપીએ જે આપણે શીખ્યા.
જૂની રીતનવી રીત
ચલ સાથે3, times, x3, x
ચલ વિના3, times, 53, dot, 5 or 3, left parenthesis, 5, right parenthesis

પદાવલી ને ઉકેલો જ્યાં ગાણિતિક ક્રિયાઓનો ક્રમ મહત્વનો છે

વધુ જટિલ પદાવલીઓ માટે, આપણે ગાણિતિક ક્રિયાઓ પર નજીકથી ધ્યાન આપવું પડશે. ચાલો એક ઉદાહરણ જોઈએ:
મૂલ્યાંકન કરો 5, plus, 3, e જયારે start color #11accd, e, equals, 4, end color #11accd.
5+3e=5+34         e માં 4મુકતા.=5+12        પહેલા ગુણાકાર કરો (ગાણિતિક ક્રિયાઓનો ક્રમ)=17\begin{aligned} &5+3\blueD e \\\\ =&5 + 3 \cdot \blueD 4~~~~~~~~\gray{\text{ }\blueD{e} \text{ માં } \blueD{4}\text{મુકતા.}} \\\\ =&5 + 12 ~~~~~~~~\text{\gray{પહેલા ગુણાકાર કરો (ગાણિતિક ક્રિયાઓનો ક્રમ)}} \\\\ =&17 \end{aligned}
તેથી, પદાવલી 5, plus, 3, e બરાબર 17 જયારે e, equals, 4.
નોંધ લો કે જયારે ગણતરી કરીએ ત્યારે આપણે ગાણિતિક ક્રિયાઓ વિશે કેવી રીતે કાળજી રાખી શકીએ . એક સામાન્ય ખોટો જવાબ છે start color #e84d39, 32, end color #e84d39, જે પહેલા ઉમેરે છે 5 અને 3 અને 8 મળશે ત્યારબાદ ગુણાકાર કરીએ 8 ગુણ્યા 4 જેનાથી start color #e84d39, 32, end color #e84d39 મળે.

ચાલો, મહાવરો કરીએ!

પ્રશ્ન 1
  • વર્તમાન
મૂલ્યાંકન કરો 9, minus, z જયારે z, equals, 4.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3, slash, 5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7, slash, 4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1, space, 3, slash, 4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
  • પાઇ એક બહુવિધ, જેમ 12, space, start text, p, i, end text અથવા 2, slash, 3, space, start text, p, i, end text

કોયડો

કોયડો 1
  • વર્તમાન
મૂલ્યાંકન કરો e, dot, e, minus, 5, e જયારે e, equals, 5.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3, slash, 5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7, slash, 4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1, space, 3, slash, 4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
  • પાઇ એક બહુવિધ, જેમ 12, space, start text, p, i, end text અથવા 2, slash, 3, space, start text, p, i, end text