મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 2: કિંમત મુકવી અને પદાવલીની ગણતરી કરવી- એક ચલ સાથે પદાવલિની કિંમત શોધવી
- એક ચલ સાથે પદાવલિની કિંમત શોધવી
- ઘાતાંકવાળી ચલ ધરાવતી પદાવલીઓ
- બે ચલ સાથે પદાવલિની કિંમત શોધવી
- એકથી વધુ ચલ ધરાવતી પદાવલિની કિંમત શોધવી
- બે ચલ ધરાવતી પદાવલીની કિંમત શોધો: અપૂર્ણાંક અને દશાંશ
- બહુવિધ ચલ ધરાવતી પદાવલીની કિંમત શોધો: અપૂર્ણાંક અને દશાંશ
- એક ચલ સાથે પદાવલિની કિંમત શોધવી
- બે ચલ સાથે પદાવલિની કિંમત શોધવી
- બે ચલ ધરાવતી પદાવલીની કિંમત શોધો: અપૂર્ણાંક અને દશાંશ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
બે ચલ સાથે પદાવલિની કિંમત શોધવી
આપણે એક ચલ ધરાવતી પદાવલીની કિંમત શોધી ચુક્યા છીએ. હવે તે બે ચલ વડે શોધીએ.
બે એકમો વાળી પદાવલીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું
ધારો કે આપણે પદાવલીનું મૂલ્યાંકન કરવા માંગીએ છીએ 10, plus, 2, p, minus, 3, r. સારું, સૌ પ્રથમ આપણે પદાવલી p અને r ની કિંમત જાણવી જરૂરી છે. ઉદાહરણ તરીકે,પદાવલી નું મૂલ્યાંકન કરવા જયારે start color #11accd, p, equals, 4, end color #11accd અને start color #e07d10, r, equals, 5, end color #e07d10, આપણે તેને start color #11accd, p, end color #11accd ને start color #11accd, 4, end color #11accd અને start color #e07d10, r, end color #e07d10 ને start color #e07d10, 5, end color #e07d10 થી ફેરવીશું:
તેથી, પદાવલી 10, plus, 2, p, minus, 3, r એ 3 ને સમાન છે જયારે p, equals, 4 અને r, equals, 5.
હવે, ચાલો અભ્યાસ કરીએ
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.