મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 5: બીજગણિતની પદાવલી લેખનનો પરિચયચલ ધરાવતી મૂળભૂત પદાવલી લખવી
શબ્દસમૂહો જેવા કે "3 એ x કરતા વધુ છે" માટે પદાવલી લખતાં શીખો.
જો આપણે કોઈ બાબતને શબ્દમાં દર્શાવી શકીએ છીએ તો શામાટે ગણિતની જરૂર છે?
બીજગણિત સમીકરણો ઉપયોગી છે કારણકે તે પદાવલીનું મુલ્ય છે જે બધા મૂલ્યો માટે એક એકમ લઇ શકે છે
ક્યારેક ગણિતમાં,આપણે શબ્દો દ્વારા પદાવલીનું વર્ણન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, શબ્દસમૂહ
"બે પાંચ કરતા વધારે"
પદાવલી તરીકે લખી શકાય છે
સમાન રીતે, જ્યારે આપણે શબ્દોમાં પદાવલીનું વર્ણન કરીએ છીએ જેમાં એક ચલ શામેલ હોય છે,આપણે બીજગણિત સમીકરણનું વર્ણન કરી રહ્યા છીએ, ચલ સાથે પદાવલી.
ઉદાહરણ તરીકે,
" કરતા ત્રણ વધારે"
બીજગણિત પદાવલી તરીકે લખી શકાય છે
પરંતુ શામાટે? આપણે ગણિતનો ઉપયોગ કેમ કરીશું જો આપણે શબ્દોમાં વસ્તુઓનું વર્ણન કરી શકીએ? ઘણા કારણોમાંનું એક છે કે ગણિત શબ્દો કરતા વધુ કાર્યક્ષમ અને સરળ છે. આ એક પ્રશ્ન છે જે તમારે વિચારી રાખવું જોઈએ કારણ કે આપણે બીજગણિતને ઊંડાણથી જોઈએ છીએ.
સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે જુદાજુદા શબ્દો
અહીં એક કોષ્ટક છે જે પ્રત્યેક કાર્ય માટે સામાન્ય શબ્દોનો સારાંશ આપે છે:
ક્રિયા | શબ્દો | ઉદાહરણ બીજગણિત સમીકરણ |
---|---|---|
સરવાળો | વત્તા, સરવાળો, વધારે, માં વધારો | |
બાદબાકી | બાદ કરેલ, ઓછા, તફાવત, થી ઓછા, માં ઘટાડો | |
ગુણાકાર | ગુણ્યા, ગુણાકાર | |
ભાગાકાર | ભાગેલ, ભાગફળ |
ઉદાહરણ તરીકે,શબ્દ ગુણ્યા આપણને ગુણાકારનો ઉપયોગ કરવા કહે છે. તેથી, શબ્દસમૂહ
"આઠ અને નો ગુણાકાર"
તરીકે લખી શકાય
ચાલો આપણે જટિલ ઉદાહરણોને સમજીએ
પદાવલી લખો કે જેમાં " માં સાત ઘટે છે ".
શબ્દસમૂહ ને જુઓ "દ્વારા ઘટાડો" આપણને બાદબાકી કરવા કહે છે.
તેથી, પદાવલી .
ચાલો આપણે કેટલાક મહાવરાના ઉદાહરણનો પ્રયત્ન કરીએ!
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.