મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 5: બીજગણિતની પદાવલી લેખનનો પરિચયચલ ધરાવતી પદાવલી લખવી
સરળ બીજગણિતની પદાવલી કેવી રીતે લખવી તે જાણો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ વિડિઓમાં આપણે આપેલ માહિતીને ગાણિતિક કે સાંકેતિક સ્વરૂપે લખતા શીખીશું તો પહેલા વાક્ય માં જુઓ શું કહ્યું છે તેમાં કહ્યું છે કે ઋણ સાત અને એક્સ ના આઠ ગણાનો સરવાળો કરતા માટે આપણે તેનો સરવાળો કરવાનો છે ઋણ સાત અને એક્સના આઠ ગણાનો પહેલા લખીયે ઋણ સાત અને એક્સ ના આઠ ગણા એટલે કે આઠ એક્સ ઋણ સાત વતા આઠ એક્સ આમ આ વાક્યનું ગાણિતિક સ્વરૂપ મળ્યું ઋણ સાત વતા આઠ એક્સ ઋણ સાત અને એક્સ ના આઠ ગણાનો સરવાળો ચાલો બીજા વાક્ય નો ઉકેલ મેળવીયે એક્સ ના ઋણ ત્રણ ગણામાં એક ઉમેરતા એક્સ ના ઋણ ત્રણ ગણાને આ રીતે લખાય ઋણ ત્રણ એક્સ અને તેમાં એક ઉમેરતા તે થશે ઋણ ત્રણ એક્સ વતા એક હવે છેલ્લે ત્રીજું વાક્ય જોઈએ ઋણ છ માં ઋણ એક અને એક્સ ના ગુણાકારને ઉમેરતા આપણે લખીયે ઋણ છ વતા અહીં આપેલ છે ઋણ એક અને એક્સ નો ગુણાકાર જે થશે ઋણ એક એક્સ જેને બરાબર આપણે ફક્ત ઋણ એક્સ પણ લખી શકીયે માટે આપણે લખીયે ઋણ છ વતા ઋણ એક્સ બરાબર ઋણ છ આ વતા અને ઓછાની નિશાનીને ફક્ત ઓછા વડે પણ દર્શાવી શકાય માટે તેને લખાય ઋણ છ ઓછા એક્સ