If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:07

પ્રશ્નોને ઉકેલવા ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો ત્રિકોણમિતિય સુત્રોને લઈને અમુક ઉદાહરણ કરીએ તો ધારોકે આપણી પાસે છે એક ઓછા સાઈન વર્ગ થીટા આખાના પદ ગુણ્યા કોસાઈન વર્ગ થીટા તો વિચારો કે આનું સાદુરૂપ કઈરીતે આપી શકાય આ એક ત્રિકોણમિતિય ક્રિયા છે જે એકમવર્તુળ પરથી આવેલ છે અને તે છે કોસાઈન વર્ગ થીટા વતા સાઈન વર્ગ થીટા બરાબર એક હવે બંને બાજુએથી સાઈન વર્ગ થીટાને બાદ કરીશું તો આપણને મળશે કોસાઈન વર્ગ થીટા બરાબર એક ઓછા સાઈન વર્ગ થીટા આમ આપણીપાસે બે વિકલ્પ છે આપણે આપદ કોસાઈન વર્ગ થીટાની જગ્યાએ એક ઓછા સાઈન વર્ગ થીટા મૂકી શકીએ છીએ અથવા આપણે એક ઓછા સાઈન વર્ગ થીટાની જગ્યાએ કોસાઈન વર્ગ થીટા આપદ મૂકી શકીએ છીએ અહી આપણે બીજો વિકલ્પ પસંદ કરીશું આપણે આપદની જગ્યાએ આ મુકીશું માટે આપણને મળશે કોસાઈન વર્ગ થીટા આપણે એક ઓછા સાઈન વર્ગ થીટાની જગ્યાએ કોસાઈન વર્ગ થીટા મુક્યું છે ગુણ્યા વધુ કોસાઈન વર્ગ થીટા હવે અહી જુઓ તો અહી આપદ કોસ થીટા ગુણ્યા કોસ થીટા છે જ્યારે આપદ પણ કોસ થીટા ગુણ્યા કોસ થીટા છે માટે આપણી પાસે છે કોસ થીટા ગુણ્યા કોસ થીટા ગુણ્યા કોસ થીટા ગુણ્યા કોસ થીટા માટે આના બરાબર મળશે કોસની ચાર ઘાત થીટા ચાલો વધુ ઉદાહરણ કરીએ તો આપણી પાસે છે સાઈન વર્ગ થીટા આખાના છેદમાં એક ઓછા સાઈન વર્ગ થીટા હવે આપણે જાણીએ છીએ કે એક ઓછા સાઈન વર્ગ થીટા બરાબર કોસ કોસાઈન વર્ગ થીટા થાય છે માટે આના બરાબર થશે સાઈન વર્ગ થીટા આખાના છેદમાં એક ઓછા સાઈન વર્ગ થીટા જે છે કોસ વર્ગ થીટા કોસાઈન વર્ગ થીટા માટે કોસાઈન વર્ગ થીટા આમ આના બરાબર થશે સાઈન થીટા છેદમાં કોસાઈન થીટા આખા પદનો વર્ગ હવે વિચારો કે સાઈન થીટા છેદમાં કોસાઈન થીટા શું થશે તે થશે ટેન્જેન્ટ થીટા માટે ટેન્જેન્ટ વર્ગ થીટા વધુ એક ઉદાહરણ કરીએ તો આપણી પાસે છે કોસાઈન વર્ગ થીટા વતા એક વતા સાઈન વર્ગ થીટા આના બરાબર શું થશે આપણે આગળ જણાવ્યું તે મુજબ એક વતા સાઈન વર્ગ થીટા શું થાય આપણે ફક્ત આપદો ને ગોઠવીશું તો એકમવર્તુળની વ્યાખ્યા પરથી આપણને મળશે કે કોસાઈન વર્ગ થીટા વતા સાઈન વર્ગ થીટા કોસાઈન વર્ગ થીટા વતા સાઈન વર્ગ થીટા બરાબર એક થાય જેઆપણે જાણીએ છીએ આમ આના બરાબર એક વતા આ વધુ એક બરાબર એક વતા એક બે થાય છે આમ આપણને જવાબ બે મળે .