If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પરિણામોની ગણતરી સાથે સંભાવના

ત્રણ વખત સિક્કો ઊછળતા ચોક્કસ 2 છાપ મળવાની સંભાવના. બધા પરિણામોણને આકૃતિ દ્વારા વર્ણવવાનું વિચારતા. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ત્રણ સિક્કા ઉછાળીને બરાબર બે છાપ મળવાની સંભાવના પ્રોબેબીલીટી શોધો આ સંભાવના શોધવા આ ત્રણ સિક્કા ઉછાળવાની બધી જ શક્ય રીતો વિચારવાનું શરુ કરીએ છાપ ને હેડ કહીશું અને કાટ ને ટેલ કહીશું તો આપણે બધી ટેલ મેળવી શકીએ ત્યાં 2 T અને 1 H હોઈ શકે આમ THT હોઈ શકે આપણી પાસે THH હોઈ શકે પછી ત્યાં HTT હોઈ શકે આ HTH હોઈ શકે પછી ત્યાં HHT હોઈ શકે અને પાછી આપણી પાસે બધાજ HHH હોઈ શકે તો ત્યાં 1 2 3 4 5 6 7 8 આઠ શક્ય પરિણામો છે 8 શક્ય પરિણામો હવે તેમાંના કેટલા પરિણામો માં 2 H મળવાનો સમાવેશ થાય છે તે હવે જોઈએ આ બધી ટેલ છે તેમાં 1 હેડ છે આમાં પણ 1 હેડ છે તેની પાસે 2 હેડ છે આમાં ફક્ત એક જ હેડ છે અહીં પણ 2 હેડ છે આની પાસે પણ 2 હેડ છે અને અહીં 3 હેડ છે તેથી તે ગણાશે નહિ માટે બરાબર 2 હેડ સાથે 3 પરિણામો છે તો હું આ પ્રમાણે લખીશ બરાબર 2 છાપ મળવાની સંભાવના બરાબર બે હેડ મળવાની સંભાવના અહીં બરાબર શબ્દ અગત્યનો છે કારણકે જો તમે બરાબર નહી કહો તો તે 3 હેડ પણ હોઈ શકે જયારે તમને બે હેડ મળે આપણે બરાબર 2 હેડ બોલવું જ પડે તેથી તમે 3 હેડ ની સ્થિતિનો સમાવેશ કરતા નથી આમ બરાબર 2 હેડ મળવાની સંભાવના એ બરાબર 2 હેડ સાથેના 3 પરિણામો ભાગ્યા 8 શક્ય પરિણામો અથવા 3/8 છે એટલેકે તે 3/8 થશે અને આપણે તે પૂરું કર્યું