If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિજ્ઞાન

ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત)

ચાલો પ્રકાશ અને વિદ્યુતના રહસ્યોને સમજીએ. પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય છે ત્યાંથી લઈને, આપણી આંખની ખામીના નિવારણ સુધી. શહેરને પ્રકાશિત કરતા વીજભારોને સમજવા, ન્યૂટનના પ્રિઝમથી ફૅરૅડેના જનરેટર સુધી, બધું જ ત્યાં છે. તેથી આ અભ્યાસક્રમ લઈને, આપણે ધોરણ 10 ના NCERT ભૌતિકવિજ્ઞાનના વિષયોમાં કૌશલ્ય મેળવીશું.

રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી

રસાયણવિજ્ઞાન દ્રવ્યનો અભ્યાસ છે અને તે બદલાયા કરે છે. અહીં તમે વિષય વડે રસાયણવિજ્ઞાનના વિડીયો, આર્ટિકલ, અને મહાવરા જોઈ શકો. અમે લાઈબ્રેરીમાં સુધારાઓ કરતા રહીએ છીએ, તેથી તમને સમયાંતરે અહીં નવી સામગ્રીઓ જોવા મળશે.

ધોરણ 9 ભૌતિક વિજ્ઞાન (ભારત)

કોણ કારને આગળ ગતિ કરાવે છે? કોણ રોકેટને ઉપર ઉડાવે છે? શા માટે પથ્થર પૃથ્વી પર પડે છે પણ ચંદ્ર પર નહિ? ઉભા રહો કરું શું છે? ઊર્જા શું છે? આપણે આ બધાને અને આવા ઉત્સુકતાભર્યા પ્રશ્નોને ધોરણ 9 ભૌતિકવિજ્ઞાનના CBSE અભ્યાસક્રમમાં સમજીશું.

વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત)

રસાયણવિજ્ઞાનમાં સ્વાગત છે! રસાયણવિજ્ઞાન એ આપણા જીવનની દરેક બાબતનો એક ભાગ છે. તમે અહીં રાસાયણિક પ્રક્રિયાઓ, ઍસિડ, બેઇઝ, ક્ષાર, કાર્બન સંયોજન, ધાતુઓ, અધાતુઓ, અને આવર્તનીય વર્ગીકરણ વિશે શીખશો.