If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી

શરૂ કરો
પરમાણુનો પરિચય

રસાયણવિજ્ઞાનમાં, આપણે કાયમ નારી આંખે જોઈ શકાય તેના કરતા ખબ જ નાના માપક્રમ પર વિશ્વ વિશે વિચારીએ છીએ. અહીં આપણે પરમાણુઓ અને તત્વો, નાના કણો જે આપણી આસપાસની દુનિયા બનાવે છે તેના વિશે શીખીશું. પરમાણુઓ શું છે, અને તેમની પાસે કયા ગુણધર્મો હોય છે? આપણે પરમાણુઓનું વજન અને ગણતરી કઈ રીતે કરી શકીએ? આ વિભાગમાં આપણે આ પ્રશ્નોના જવાબ જોઈશું.