મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 14
Lesson 1: બફર દ્રાવણબફરનો પરિચય
બફર પ્રણાલીનો પરિચય, જે રૂધિરમાં pH નું નિયમન કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણો શરીર બરાબર રીતે કામ કરે તે માટે લોહીની ph તેના વિસ્તારમાં જ હોવી જોઈએ લોહીની ph ph ઓફ બ્લડ 7.35 અને 7.45 ની વચ્ચે જ હોવી જોઈએ જો ph 7.35 ની નીચે જાય તો તમારે શરીરનું ચેકપ કરાવવું પડે મેડીકલ કામિનીટી ના હિસાબે જો ph 7.35 કરતા ઓછી હોય તો તમને એસિડેમિઆ હોઈ શકે જો ph 7.35 કરતા ઓછી હોય તો એસિડેમિઆ હોઈ શકે તમારો લોહી વધુ એસેડીક બને તમારા લોહીમાં હાઇડ્રોજન આયન ની સંદ્રતા અથવા હીદ્રોનીયમ આયનની સંદ્રતા વધારે હોય તેવી જ રીતે જે લોહીની ph 7.45 કરતા વધારે હોય તો તો તમને આલ્કેલેમિયા હોઈ શકે આલ્કેલેમિયા જો ph 7.45 કરતા વધારે હોય તમારું લોહી વધુ આલ્કલાઇન હશે તે વધારે બેસિક હશે હાઇડ્રોજન આયન ની સંદ્રતા ખુબ ઘટી જાય અહી આ વિસ્તાર ખુબ જ નાનો છે લોહીમાં પ્રવેશતી એસીડીક બાબતો એસીડીક અણુઓ અથવા બેસિક અણુઓ સાથે લોહી અથવા શરીર કઈ રીતે રહેશે તે ph ને આ વિસ્તારમાં રાખીને આબાબતોને કઈ રીતે હેન્ડલ કરી શકે અને તેનો જવાબ કઈ એવામાં છે જે લોહીમાં કાર્બન ડાયોક્સાઈડના વાહન માટે ખુબ ઉપયોગી છે આ સંતુલિત પ્રક્રિયાઓ છે જયારે કાર્બન ડાયોક્સાઈડને લોહીમાં મુકો જે મૂળભૂત રીતે પાણી જ છે કાર્બન ડાયોક્સાઈડ અહી જલીય સ્વરૂપમાં છે તે પ્રતિક્રિયા આપશે આપણી પાસે અમુક એન્સેન્સ એટલે કે ઉત્સેજકો છે જે તેને મદદ કરશે અને તે કાર્બનિક એસીડ બનાવવા માટે પ્રતિક્રિયા આપશે તે કાર્બનિક એસીડ બનાવવા માટે પ્રતિક્રિયા આપશે જે નિર્બળ એસીડ છે અને પછી બાયકાર્બોનેટ બનાવવા તેનું વિભાજન કરી શકાય અહી આ બાયકાર્બોનેટ છે અને તે પાણીના અનુઓસાથે સંયોજાઈને હીદ્રોનીયમઆયન બનાવે હવે આ શામાટે ઉપયોગી છે કાર્બન ડાયોક્સાઈડના લોહીમાં વાહનનું તે એક ભાગ જ છે કારણ કે 5 થી 10 ટકા જેટલો કાર્બન ડાયોક્સાઈડ લોહીમાં ઓગળી શકે અને અંદાજે બીજા 5 થી 10 ટકા હિમુગ્લોબીંગ સાથે જોડાઈ શકે પરંતુ તેના વાહન થવા માટે મોટા ભાગનો કાર્બન ડાયોક્સાઈડ કાર્બનિક એસીડ અને બાય કાર્બોનેટ બનવા માટે પ્રતિક્રિયા આપશે તમારા લોહીમાં મોટા ભાગનો કાર્બન ડાયોક્સાઈડ આજ સ્વરૂપમાં જોવા મળશે તમારા શરીરમાં 80 થી 90% કાર્બનડાયોક્સાઈડનું વહન આ સ્વરૂપમાં થશે અને તેમાં મુખ્યત્વે તે આ બાયકાર્બોનેટ હોય છે લોહીમાં કાર્બન ડાયોક્સાઈડ નું વાહન કઈ રીતે થાય તે આ વીડિઓ વિષય નથી પરંતુ આ વીડિઓનો વિષય એ છે કે આ લોહીની ph ને આજ વિસ્તારમાં રાખવા તે શા માટે ઉપયોગી છે કારણ કે કાર્બન ડાયોક્સાઈડ કાર્બનિક એસીડ અને બાયકાર્બોનેટ વચ્ચે ની સંતુલિત પ્રક્રિયાઓ એ પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે બફર સીસ્ટમ છે રોજીંદા જીવનમાં પ્રતિવર્તી એટલે કઈક ની અસરને ઓછુ કરવું યાદ રાખો કે આ બધીજ સંતુલિત પ્રક્રિયાઓ છે આ નિર્બળ એસીડ છે તમે અણુઓના જુદા જુદા ઘટક ને જોઈ શકો અને તેને ગણી પણ શકો અહી એક કર્બન છે અહી પણ એક કર્બન છે અને અહી પણ એક કર્બન છે અહી 1 ,2 ,3 ઓક્સીજન છે અહી પણ 1 ,2 ,3 ઓક્સીજન છે અને અહી પણ 3 ઓક્સિજન છે તમારી પાસે અહી 2 હાઇડ્રોજન છે અહી પણ 2 હાઇડ્રોજન છે અને અહી પણ 2 હાઇડ્રોજન છે પરંતુ જો તમે લોહીમાં હાઇડ્રોજન આયનને જવાદો તો શું થાય આપણે હાઇડ્રોજન આયનનું પ્રમાણ લોહીમાં વધારીએ તો શું થશે તો અહી આ વધશે જો તમે હાઇડ્રોજન આયન ને જવાદો અને તમારી પાસે આ પ્રતિવર્તી પ્રક્રિયા ન હોય તો ph ઘટશે અહી ph ઓછી થશે અને જો તમે આ કરવાનું ચાલુ રાખો તો તમને એસિડેમિઆ મળે પરંતુ આપણી પાસે અહી પ્રતિવર્તી પર્ક્રિયા છે જો તમે હાઇડ્રોજન આયાનની સંદ્રતા વધારો તો લાચાતેલીયરના સિદ્ધાંતો કહે છે કે સંતુલિત પ્રક્રિયાઓ ડાબી બાજુ ખસે છે જો તમારી પાસે લોહીમાં વધુ હાઇડ્રોજન આયન હોય તો તેટલાજ પ્રમાણમાં કાર્બનિક એસીડ બનાવવા તે બાય કાર્બોનેટમાં જશે જો લોહીમાં કાર્બનિક એસીડ વધુ હોય તો વધુ કાર્બનિક એસીડ બનાવવા ઓછા કાર્બન ડાયોક્સાઈડ પાણી સાથે પ્રક્રિયા કરે જો તમે વધુ હાઇડ્રોજન આયનને ઉમેરો તો તે બાય કાર્બોનેટ વડે શોસાય જશે આમ, આ સંતુલિત પ્રક્રિયા ડાબી બાજુ ખસે અને અને તેની ph પર વધારે અસર ન થાય તેવી જ રીતે જો તમે લોહીમાં બેઇઝ ઉમેરો જો આપણે લોહોમાં બેઇઝ ઉમેરીએ તો અહી ph વધીને આલ્કેલેનીયા બનવાને બદલે બેઇઝ હાઇડ્રોજન આયન ને શોસે તેથી અહી ph વધશે પરંતુ જો અહી આ બાબત ઘટે તો તેમના ખુબ જ ઓછા પ્રતિક્રિયા આપશે અને સંતુલિત પ્રક્રિયા ડાબી બાજુ જશે પરંતુ જો આ બાબત ઘટે તો તેમના ખુબ જ ઓછા પ્રતિક્રિયા આપે અને સંતુલિત પ્રક્રિયા ડાબી બાજુ જાય માટે પ્રક્રિયા વધુને વધુ જમણી બાજુ જશે પ્રતિ ક્રિયામાં વધારે કાર્બન ડાયોક્સાઈડ કાર્બનિક એસીડમાં રૂપાંતર પામે જે બાય કાર્બોનેટમાં ફેરવાશે અને આ આખી બાબત જમણી બાજુ ખસશે અને આ ગુમાવેલા હાઇડ્રોજન આયન ને બદલવાની સમતા ધરાવે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે જો તમારા શરીર માં વધુ હાઇડ્રોજન આયન પ્રવેશે અથવા બધાજ હાઇડ્રોજન આયન શોસાય જાય તો તે તેની અસર ઓછી કરશે અને આપણને જીવવા માટે આ ખુબ જ જરૂરી છે.