If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2015 AP રસાયણવિજ્ઞાન free response 3c

અનુમાપન માટે સૂચકની પસંદગી કરવી. From 2015 AP રસાયણવિજ્ઞાન free response 3c. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અનુંમાપનના સમતુલ્ય બિંદુ આગળ pH 2 .6 પર માપવામાં આવે છે અનુંમાપનનું અંતિમ બિંદુ નક્કી કરવા માટે નીચેના માંથી કયો સૂચક શ્રેષ્ઠ પસંદગી છે તમારા જવાબને ન્યાય આપો સૌ પ્રથમ અનુંમાપન એટલે કે ટાઇટ્રેશનનું અંતિમ બિંદુ શું છે એ યાદ કરી લઈએ જયારે સૂચક એટલે કે ઈંડીગેટર પોતાનો રંગ બદલે ત્યારે તમને અનુંમાપનનો અંતિમ બિંદુ મળે છે અને તે આપણા માટે સંકેત છે કારણ કે તે આપણને જણાવે છે કે આપણે સમતુલ્ય બિંદુ પ્રાપ્ત કરી લીધું છે સમતુલ્ય બિંદુ આગળ તમને તમારા સૂચકનું pKa મૂલ્ય pH ના મૂલ્યથી શક્ય એટલું નજીક જોઈએ હવે જો સમતુલ્ય બિંદુ આગળ pH નું મૂલ્ય 2 .54 હોય તો નીચેના માંથી કયા સૂચકનું pKa મૂલ્ય તેની સૌથી વધારે નજીક હશે તમે અહીં જોઈ શકો કે ટાઇમોલ બ્લ્યુનું pKa મૂલ્ય 2 છે માટે આપણે સૂચક તરીકે થાઈમોલ બ્લ્યુની પસંદગી કરી શકીએ હું તેને અહીં લખીશ થાઈમોલ બ્લ્યુ કારણ કે સમતુલ્ય બિંદુ આગળ કારણ કે સમતુલ્ય બિંદુ આગળ તેના pKa નું મૂલ્ય તેના pKa નું મૂલ્ય pH ની સૌથી નજીક છે pH ની સૌથી નજીક છે આ આપનો જવાબ છે