મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 14
Lesson 2: અનુમાપન- એસિડ-બેઇઝ અનુમાપન
- કોયડો: ઍસિડ-બેઇઝ અનુમાપન વડે દ્રાવ્ય સાંદ્રતા નક્કી કરવી
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3b
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3c
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3d
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3e
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3f
- અનુમાપન વક્ર અને ઍસિડ-બેઇઝ સૂચક
- રેડોક્ષ અનુમાપન
- અનુમાપનનો પરિચય
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
એસિડ-બેઇઝ અનુમાપન
અનુમાપનમાં, જ્ઞાત સાંદ્રતાના દ્રાવણને (ટાઈટ્રન્ટ) અભ્યાસ કરવા માટેના પદાર્થના દ્રાવણમાં (એનલાઇટ) ઉમેરવામાં આવે છે. ઍસિડ-બેઈઝ અનુમાપનમાં, ટાઈટ્રન્ટ પ્રબળ ઍસિડ અથવા પ્રબળ બેઇઝ છે, અને એનલાઇટ ઍસિડ અથવા બેઈઝ છે. જ્યારે એનલાઇટ અને ટાઈટ્રન્ટ તત્વયોગમિતીય જથ્થામાં હાજર હોય ત્યારે અનુમાપનમાં બિંદુને સમતુલ્ય બિંદુ કહેવામાં આવે છે. આ બિંદુ અનુમાપનના અંતિમ બિંદુ સાથે નજીકથી સંબંધિત છે, જેને સૂચકનો ઉપયોગ કરીને ઓળખી શકાય. Jay દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અનુંમાપન એટલેકે ટાઈટરેશન દ્રાવણની સાંદ્રતા નક્કી કરવાની એક પધ્ધતિ છે આપણે અહીં એસિડિક દ્રાવણથી સરુવાત કરીશું ધારોકે મારી પાસે હાયરોક્લોરીક એસિડ છે આપણે અહીં એસિડિક દ્રાવણ તરીકે HCL લેશું આપણે આ એસિડિક દ્રાવણનું કદ જાણીયે છીએ ધારોકે આપણે HCL ના ૨૦.૦૦ મિલી લિટરથી શરૂવાત કરીયે છીએ પરંતુ આપણે આ HCL ની સાંદ્રતા જાણતા નથી આપણે અહીં પ્રશ્નાર્થ ચિન્હ મુકીશું અનુંમાપન પધ્ધતિનો ઉપયોગ કરીને આપણે આ સાંદ્રતા શોધી શકીયે હવે આપણે આ દ્રાવણમાં એસિડ બેઇઝ સૂચકના થોડા ટીપા નાખવાની જરૂર છે તો આપણે આ ફ્લાસ્કમાં એસિડ બેઇઝ સૂચક એટલેકે ઈંડીકીતરના થોડા ટીપા ઉમેરીશું અને આપણે અહીં સૂચક તરીકે ફિનોલિફટહેલીનો ઉપયોગ કરીશું ફિનોલિફટહેલી એ ઓક્સિજનના હાજરીમાં રંગ વિહીન હોય છે પરંતુ તે બેઅઝની હાજરીમાં તે ગુલાબી રંગમાં ફેરવાય છે પરંતુ અત્યારે આપણે આ સૂચકને એસિડમાં ઉમેરી રહ્યા છીએ તેથી આપણે આ દ્રાવણમાં કોઈક પણ રંગ પરિવર્ત જોવા મળશે નહિ અહીં આપણી પાસે ઉપર પ્રમાણિત દ્રાવણ છે અને આપણે આ પ્રમાણિત દ્રાવણની સાંદ્રતા જાણીયે છે આપણે અહીં પ્રમાણિત દ્રાવણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઈડ અને ધારોકે સોડિયમ હાઇડ્રોક્સાઈડની સાંદ્રતા ૦.૧૦૦ મોલર છે હવે આપણે અનુંમાપન કરવાની શરૂવાત કરીયે આપણે આ NAOH ને એટલેકે પ્રમાણિત દ્રાવણને અહીં કોનિકલફલાસકમાં પડાવ દઈશું આ કોનિકલફલાસકમાં HCL અને સૂચક રહેલા છે અને હવે અહીં એસિડ અને બેઇઝ પ્રક્રિયા કરશે જેના કારણે આપણને તટ્સ્ટીકરણની પ્રક્રિયા જોવા મળે HCL વત્તા NAOH આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને હવે જો તમે નીપજ વિશે વિચારો તો અહીં આ OH માઈનસ H પ્લસ આયર્ન તરફ આકર્ષાય પરિણામે આપણેને H2O મળશે અને જો બીજી નીપજ વિષે વિચારીયે તો અહીં NA પ્લસ આયર્ન CL માઈનસ આયર્ન તરફ આકર્ષાય પરિણામે આપણેને NACL એટલેકે સોડિયમ કલોરાઇડ મળે ધારોકે હવે આપણે અહીં ચોક્કસ કદનું બેઇઝ ઉમેરીએ છીએ પરિણામે હવે તેની સપાટી ઉછી થશે હવે તમે જોય શકો કે આપણું દ્રાવણ આછા ગુલાબી રંગમાં ફેરવાય છે અહીં આછા ગુલાબી રંગમાં ફેરવાય છે તે તેનો અર્થ એ થયો કે અહીં રહેલા બધાજ એસિડનું તટ્સ્ટીકરણ બેઇઝ વડે થાય ગયું છે આપણી પાસે થોડા વધારે પ્રમાણમાં બેઇઝ હાજર છે જેના કારણેજ આ સુચનનું રંગ પરિવર્તન આછા ગુલાબી રંગમાં થાય છે બેઈઝનું થોડું વધારે પ્રમાણ છે તેનો અર્થ એ થાય કે આ દ્રવનામ રહેલા બધાજ એસિડનું તટ્સ્ટીકરણ થઈ ગયું છે હવે જયારે પણ સૂચક પોતાનો રંગ બદલે ત્યારે આપણે તેણે અનુંમાપનનું અંતિમ બિંદુ કહીશું અનુંમાપનનું અંતિમ બિંદુ એટલેકે એન્ડ પોઇન્ટ અહીં આપણે પ્રક્રિયાને અટકાવીશું અને આપણે દ્રાવણમાં બેઈઝમાં જે કદનો ઉપયોગ કર્યો હતો તે ચકાશીશું ધારોકે આપણે અહીંથી સરુવાત કરી હતી અને હવે અહીં આપણે પૂરું કર્યું છે આપણી પાસે હજુ પણ આટલો બેઇઝ બાકી છે આપણે અનુંમાપનમાં જે બેઈઝનો ઉપયોગ કર્યો તેનું કદ આટલું થશે તો અહીં આ કાળમાં થતો ફેરફાર છે અને ધારોકે તે ૪૮.૬ મિલી લીટર છે આમ આપણી પાસે દ્રાવણમાં જે એસિડ હાજર હતું તેનું સંપૂર્ણ તટ્સ્ટીકરણ કરવા આપણને ૪૮.૬ મિલી લીટર બેઇઝની જરૂર છે તો હવે આપણે આ HCL ની સાંદ્રતા ગણી શકીયે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઈડની સાંદ્રતાથી સરુવાત કરીયે આપણે NAOH ની કેટલી સાંદ્રતાથી સરુવાત કરી હતી તે જાણીયે છીએ આપણે તેના ૦.૧૦૦ મોલરથી સરુવાત કરી હતી ૦.૧૦૦ મોલર હવે મોલરીટી બરાબર મોલ પ્રતિ લીટર થાય આન બરાબર મોલ પ્રતિ લીટર અહીં આપનો મુખ્ય હેતુ એ છે કે દ્રાવણમાં હાજર એસિડનું સંપૂર્ણ તરીકે તટ્સ્ટીકરણ કરવા આપણે કેટલા મોલ બેઈઝનો ઉપયોગ કર્યો તો આપણે અહીં ૪૮.૬ મિલી લીટર લઈએ અને તેણે લિટરમાં ફેરવયીયે તેના માટે આપણે ત્રણ દસાઉંસ સ્થળ ડાબી બાજુ ખશીશું એક બે ત્રણ આમ ૦.૦૪૮૬ લીટર થાય આના બરાબર મોલના છેદમાં ૦.૦૪૮૬ લીટર માટે અહીં આના બરાબર ૦.૧૦૦ બરાબર X ના છેદમાં ૦.૦૪૮૬ અહીં X એ બેઇઝના મોલ દર્શાવે છે દ્રાવણમાં હાજીર એસિડનું તટ્સ્ટીકરણ કરવા આપણને કેટલા મોલ બેઇઝ જોયશે તે દર્શાવે છે હવે જો તમે X માટે ઉકેલો તો તમને તેના બરાબર ૦.૦૪૮૬ મોલ મળે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઈડના આટલા મોલનો ઉપયોગ આપણા અણુ માપનમાં કર્યો હવે અહીં શું થઈ રહ્યું છે તે જોવા આપણે સંતુલિત સમીકરણ પર થ્યાન આપીશું જો તમે અહીં સંતુલિત સમીકરણ પર થ્યાન આપો તો અહીં આ એક છે અને અહીં પણ એક છે આમ તમને અહીં એક જેમ એકનો મોલ ગુણોત્તર મળે છે તમે જે દ્રવનાનું અનુંમાપન કરી રહ્યા છો તેની સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરાવવા જે બિંદુ આગળ તમે ઉમેરેલું પ્રમાણિત દ્રાવણ પૂરતું થઈ જશે તે બિંદુ સમતુલ્ય બિંદુ છે માટે સમતુલ્ય બિંદુ આગળ બધાંજ એસિડનું ટાટાસ્ટીકરણ થાય ગયું હશે દ્રાવણમાં હાજર બધાજ એસિડની પ્રક્રિયા થાય ગયી હશે હવે અહીં મોલ ગુણતોર એક જેમ એકનો છે જો દ્રાવણમાં આટલા મોલ સોડિયમ હાઇડ્રોક્સાઈડ હોય તો તેનો અર્થ એ થાય કે મૂળભૂત દ્રાવણમાં HCL ના આટલા મોલ હાજર હશે તેથી આપણે અહીં લખી શકીયે કે અનુંમાપનની સરુવાત કરી તે પહેલા આપણી પાસે આ ફ્લાસ્કમાં ૦.૦૦ ૪૮૬ મોલ HCL હોવું જોયીયે આપણી પાસે HCL ના આટલા મોલ હોવા જોયીયે અને હું આ પ્રમાણે કહી શકું કારણકે અહીં મોલ ગુણોત્તર એક જેમ એકનો છે યાદ રાખો કે અહીં આપણે HCL ની મૂળભૂત સાંદ્રતા શોધવા માંગીયે છીએ સાંદ્રતા એટલે મોલારીટી અને મોલારીટી એટલે મોલ પ્રતિ લીટર હવે આપણે અહીં HCL ના મોલ કેટલા છે તે જાણીયે છીએ અને આપણી પાસે HCL નું પ્રારંભિક કદ પણ છે જે ૨૦.૦૦ મિલી લીટર હતું આપણે આ મિલી લિટરને લીટરમાં ફેરવીએ તેના માટે દશાંશ ચિહ્નને ત્રણ સ્થાન ડાબી બાજુ ખસેડીશું આ પ્રમાણે તેથી આપણેને ૦.૦૨૦ લીટર મળશે તો હવે આપણે HCL ની સાંદ્રતા ગણી શકીયે HCL ની સાંદ્રતા બરાબર HCL ના મોલ જે આટલા છે ૦.૦૦૪૮૬ મોલ ભાગ્ય HCL નું કદ જે ૨૦ મિલી લીટર છે તેના બરાબર ૦.૦૨૦૦ લીટર થાય હવે આ શોધવા આપણે કેલ્કયુલેટરનો ઉપયોગ કરીશું ૦.૦૦૪૮૬ ભાગ્ય ૦.૦૨૦૦ જેના બરાબર આપણને ૦.243 મોલાર મળે આના બરાબર ૦.243 મોલાર આમ આપણે HCL ની જે સાંદ્રતાથી સરુવાત કરી હતી તૅના બરાબર ૦.૨૪૩ મોલાર થાય હવે આ પ્રશ્ને ઉકેલવાની એક ટૂંકી રીત પણ છે જે કંઈક આ પ્રમાણે છે મોલારીટી ગુણ્યાં એસિડનું કદ બરાબર મોલારીટી ગુણ્યાં બેઈઝનું કદ આમ MV બરાબર MV અહીં સમીકરની ડાબી બાજુએ આપણી પાસે એસિડ છે અને જમણી બાજુએ બેઇઝ છે હવે આપણેઅહીં એસિડની મોલારીટી જાણવા માંગીયે છીએ તેથી તેણે X કહીશું ત્યાર બાદ એસિડનું કદ જાણીયે છીએ જે ૨૦ મિલી લીટર છે તમે અહીં એકમ મિલી લીટર પણ રાખી શકો આપણે એસિડના આટલા કદથી અનુંમાપનની સરુવાત કરી હતી ત્યાર બાદ બેઇઝની મોલારીટી ૦.૧૦૦ મોલર છે અને આપણે બેઈઝનું કદ પણ જાણીયે છીએ દ્રાવણમાં રહેલા એસિડના સનપૂર્ણ તટ્સ્ટીકરણ માટે આપણેને બેઇઝના કેટલા કદની જરૂર છે તે તે ૪૮.૬ મિલી લીટર હતું તમે અહીં જોય શકો કે મિલી લીટર બંને બાજુએથી કેન્સલ થઈ જાય હવે આપણે X ની ગણતરી કરવા આપણે કેલ્કયુલેટરનો ઉપયોગ કરી શકીયે ૪૮.૬ ગુણ્યાં ૦.૧૦૦ ભાગ્ય ૨૦ અને તેના બરાબર આપણને ૦.૨૪૩ મોલર મળે માટે x બરાબર ૦.૨૪૩ મોલર જયારે તમે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ સાથે કામ કરી રહ્યા હોવ અને તેમનો મોલ ગુણોત્તર એક જેમ એક હોય તો ત્યારે આ ટૂંકી રીત કામ કરશે હવે આપણે પછીના ઉદાહરમાં બીજા પ્રશ્ન જોઈશું જેમા મોલ ગુણોત્તર એક જેમ એક હશે નહિ