મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડ
ઍસિડ અને બેઇઝની બ્રોનસ્ટેડ-લૉરી વ્યાખ્યામાં, સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડ બે પદાર્થો ધરાવે છે જે ફક્ત પ્રોટોન (H⁺) ની હાજરીમાં જ ભિન્ન છે. જ્યારે પ્રોટોનને બેઈઝમાં ઉમેરવામાં આવે ત્યારે સંયુગ્મ ઍસિડ બને છે, અને જ્યારે પ્રોટોનને ઍસિડમાંથી દૂર કરવામાં આવે ત્યારે સંયુગ્મ બેઇઝ બને છે. Yuki Jung દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.