If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આયનનો પરિચય

આયન અને પરમાણુ વચ્ચેનો તફાવત. આયન પરના વીજભારની ગણતરી કઈ રીતે કરવી.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વીડિઓ માં આપણે આયન વિશે સમાજ મેળવીશું તેના પહેલા આપણે તત્વ વિશે ચર્ચા કરીએ દાખલા તરીકે જો મારી પાસે કાર્બન હોય તો કાર્બન એક તત્વ છે ધારો કે આપણી પાસે કાર્બનનો એક પરમાણું છે આપણે કાર્બનના એક પરમાણું વિશે શું વિચારી શકીએ વ્યાખ્યા પ્રમાણે કાર્બન 6 પ્રોટોન ધરાવે છે કાર્બન 6 પ્રોટોન ધરાવે છે અને જો તે તટસ્થ કાર્બન હોય તો ઇલેક્ટ્રોન ની સંખ્યા સમાન મળે તેથી તેની પાસે 6 ઈલેક્ટ્રોન હશે 6 ઈલેક્ટ્રોન 6 ધન વીજભાર અને 6 ઋણ વીજભાર જો આપણી પાસે આયન હોય તો તેમાં પ્રોટોન અને ઈલેક્ટ્રોન ની સંખ્યા સમાન ન મળે જો આપણી પાસે 6 પ્રોટોન અને 5 ઈલેક્ટ્રોન હોય તો કયું તત્વ મળે પ્રોટોન ની સંખ્યા દર્શાવે છે કે આપણે કયા તત્વ વિષે વાત કરી રહ્યા છીએ આપણે હજુ પણ કાર્બનની જ વાત કરી રહ્યા છીએ પરંતુ હવે ઋણ વીજભાર કરતા ધન વીજભાર 1 જેટલો વધારે છે તેથી તેને કાર્બન 1+ વીજભાર અથવા તો આ પ્રમાણે લખી શકાય ધન વીજભાર આપને અહી આને કાર્બન પરમાણું કહી શકીએ અને આને કાર્બન આયન કહી શકીએ કારણ કે અહી વીજભાર છે તેમાં પ્રોટોન અને ઈલેક્ટ્રોન ની સંખ્યા જુદી જુદી છે જો હવે આપણી પાસે 5 પ્રોટોન અને 6 ઈલેક્ટ્રોન હોય 5 પ્રોટોન અને 6 ઈલેક્ટ્રોન હોય તો શું મળે પ્રોટોન ની સંખ્યા તમે કયા તત્વ સાથે કામ કરી રહ્યા છો તે બતાવે છે આપણે અહી જોઈએ કે કયું તત્વ 5 પ્રોટોન ધરાવે છે આપણે અહી બોરોન ની વાત કરી રહ્યા છીએ તો તે બોરોન થશે તથસ્ત બોરોન 5 પ્રોટોન અને 5 ઈલેક્ટ્રોન ધરાવે પરંતુ અહી 1 ઈલેક્ટ્રોન વધુ છે ત્યાં 1 વધુ ઋણ વીજભાર છે તેથી તેને આપણે 1 માઈનસ વીજભાર અથવા ઋણ વીજભાર તરીકે દર્શાવી શકીએ અહી આ બીરોન આયન થશે જો આપણી પાસે પ્રોટોન અને ઈલેક્ટ્રોન ની સંખ્યા જુદી જુદી હોય તો તે પરમાણું કહેવાશે નહિ તે આયન કહેવાશે આપણે હવે તેને લગતો એક પ્રશ્ન ઉકેલીએ જે પ્રશ્ન અહી છે પ્લેટિનમનો પરમાણ્વીય દળ ક્રમાંક 195 છે આવત કોષ્ટક માં પ્લેટિનમ અહી છે જે તમે જોઈ શકો તેનો પરમાણ્વીય દળ ક્રમાંક 195 છે અહી આ સંખ્યા 195 ની નજીક છે અને તે 74 ઈલેક્ટ્રોન ધરાવે છે તો તેની પાસે કેટલા પ્રોટોન અને ન્યુટ્રોન હશે અને તેનો વીજભાર શું મળે આપણે અહી પ્લેટિનમ તત્વ માટે ઉકેલી રહ્યા છીએ pt વ્યાખ્યા પ્રમાણે તે 78 પ્રોટોન ધરાવે છે તેની પાસે 78 પ્રોટોન છે અને 74 ઈલેક્ટ્રોન છે તેની પાસે 74 ઈલેક્ટ્રોન છે આપણે અહી જોઈ શકીએ કે તે ઈલેક્ટ્રોન કરતા 4 વધારે પ્રોટોન ધારે છે તેથી તે ધન 4 વીજભાર થશે આપણે તેને આ પ્રમાણે લખી શકીએ પ્લેટિનમ 4+ વીજભાર આ પ્લેટિનનો ધન આયન છે જયારે આપણે ધન આયનની વાત કરીએ તો તે કેટાયન હોય છે આપણે તેને કેટાયન કહીશું એટલે કે ધન આયન અહી આ ધન આયન છે તેવીજ રીતે અહી બીરોન અહી બોરોન એ ઋણ આયન છે તેને આપણે nin કહીશું nin એટલે કે ઋણ આયન હવે આપણે ફરી પાછા પ્રશ્ન પર જઈએ તેની પાસે કેટલા પ્રોટોન અને ન્યુટ્રોન હશે અને તેનો વીજભાર શું મળે આપણે અહી વીજભાર શોધી લીધો વ્યાખ્યા પ્રમાણે તેની પાસે કેટલા પ્રોટોન હશે તે પણ આપણે જાણીએ છીએ પરંતુ અહીન્યુટ્રોન કેટલા મળે તો પ્રોટોન + ન્યુટ્રોન = પરમાણ્વીય દળ ક્રમાંક જે 195 છે અહી પ્રોટોનએ 78 છે + ન્યુટ્રોન ને સ્મોલ n તરીકે લઈએ = 195 બંને બાજુએથી 78 ને બાદ કરીએ તો અહી ન્યુટ્રોન = 170 મળે આમ અહી ન્યુટ્રોન 170 મળે જયારે પ્રોટોન અને ઈલેક્ટ્રોન ની સંખ્યા સમાન હોય તો તે તથસ્ત થાય અને જયારે તે તથસ્ત ન હોય ત્યારે વધ ઈલેક્ટ્રોન અથવા વધુ પ્રોટોન હોય આપણે તેને આયન કહી શકીએ ધન આયન ને કેટાયન અને ઋણ આયન ને nin કહેવામાં આવે છે