If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

રસાયણવિજ્ઞાનનો પરિચય

રસાયણવિજ્ઞાન અને તે શા માટે રસપ્રદ છે તેનું એક મોટું ચિત્ર દ્રશ્ય. રસાયણવિજ્ઞાન ગણિત અને બીજા વિજ્ઞાન સાથે કઈ રીતે સંબંધિત છે. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી એવા ચિત્રો આપેલા છે જેનો વિચાર મોટા ભાગના લોકો કરે છે જયારે તેઓ રસાયણ શાસ્ત્ર વિશે વિચારે છે રસાયણ શાસ્ત્ર કેમેસ્ટ્રી તેઓ વૈજ્ઞાનિકોને પાટલી પર બેસીને અલગ અલગ રસાયણોની અલગ અલગ કસનળીઓ સાથે કામ કરતા વિચારે છે તેઓ તેઓને ગંદા વૈજ્ઞાનિકો તરીકે વિચારે છે તેમના કેટલાક રંગોને ઉકાળીને તેને બદલી રહ્યા છે તેઓ રસાયણ શાસ્ત્રને રાસાયણિક સમીકરણ સાથે સાંકળે છે અને તેઓએ વિશે વિચારી રહ્યા છે કે બીજી વસ્તુઓ બનાવવા માટે જુદી જુદી વસ્તુઓની ભાગી કરવાથી તેઓ શું પ્રતિક્રિયા આપશે તેઓ કદાચ જુદા જુદા અણુઓના નમૂના વિશે વિચારતા હશે કે જેને જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે તેઓ કદાચતત્વના આવર્ત કોષ્ટક સાથે તેની સાંકળતા હશે અને આ બધીજ વસ્તુઓ રસાયણ શાસ્ત્રનો એક મોટો ભાગ છે પરંતુ આ વીડિઓ દ્વારા હું તમને એ કહેવા માંગું છુ કે તમે રસાયણ શાસ્ત્ર નો મહત્વ સમજો અને રસાયણ શાસ્ત્ર એ બધા વિજ્ઞાનો માનું એક છે જે નમૂનાઓ બનાવવામાં અને આપણી વાસ્તવિકતા વિશે અનુમાન કરવાની આપણને સમાજ આપે છે અને ત્યાર બાદ આવું કઈક એટલે કે તત્વોનું આવર્ત કોષ્ટક તમે રસાયણ શાસ્ત્રના કોઈ પણ વર્ગ ખંડની સામે જોઈશકો છો ખરેખરતો દુનિયાની આ જુદીજુદી જટિલતાઓને સમજવામાં હજારો માનવ વર્ષ નીકળી ગયા આ તેમનું એક પરિણામ છે જો તમે આપણી આજુ બાજુ ના જગતને જુઓ તમે ફક્ત આપણા ગ્રહ પર જ નહિ પરંતુ આખા બ્રહ્માંડમાં જુદા જુદા પદાર્થો ને જોઈ શકો છો કે જે ચોક્કસ તમને અલગ અલગ દેખાય છે તમે અગ્નિ ખડક પાણી જેવી વસ્તુઓને જોઈ શકો છો જીવનમાં આ બધી જ જટિલતાઓ તમે જુઓ છો આ બધી જુદી જુદી વસ્તુઓ તમે જુઓ છો જે જુદા જુદા પદાર્થ માંથી બનેલી છે જેમ કે માનવીનું મગજ જટિલતા અને વિધુત રાસાયણિક પ્રતિક્રિયાઓ આ બધાની સમાજ તમે કઈ રીતે મેળવશો તે કોઈ સરળ માર્ગ નથી પરંતુ હજારો વર્ષોથી આપને તેને સમજવાનું શરુ કર્યું છે આપણી આજુ બાજુ હાલ માં જે થઇ રહ્યું છે તો હાલ ના સમયમાં જન્મ લેવો બદલ આપણે ખુબજ ભાગ્ય શાળી છીએ આપણે રાસાયણ શાસ્ત્રને શીખવા માટે સમર્થ થયા છીએ તેમાંથી હાલના ઘણા બધા જવાબો મેળવી શકીએ છીએ અને આ એક આંસિત જવાબ છે જે તમને ઉત્તેજના પ્રેરે છે કારણ કે આપણને આખું જવાબ નથી જોયતો પરંતુ આ આંસિત જવાબ આપણને ઘણા લાંબા માર્ગ સુધી લઇ જાય છે આપણે અહી એ સમજી શકીએ છીએ કે તત્વોનું આ આવર્ત કોષ્ટક આ બધી જટિલતાઓ જેને આપણે પહેલેથી જ જોઈ રહ્યા છીએ જે પાયાના તત્વોના બનેલા છે આવા તત્વો અનંત સંખ્યામાં નથી ખરેખર તેમની સંખ્યા ખુબજ ઓછી છે આપણે દરેક ક્ષણે વધારે ને વધારે શોધ પણ કરી રહ્યા છીએ ખરેખર તો દરેક ક્ષણે નહિ હમણાં નવા તત્વો ઝડપથી શોધી રહ્યા નથી આપણે અહી જોઈએ છીએ તેમના તત્વો પ્રમાણસર જોવા મળતા નથી આ બધીજ વસ્તુઓ ખુબ અલગ દેખાય છે આમાંના કેટલાક એ તત્વોના જુદા જુદા સંયોજનો છે જેમ કે કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન હવે આ તત્વો પોતે પણ જુદી જુદી વસ્તુઓના બનેલા છે જેમ કે ઈલેક્ટ્રોન , પ્રોટોન અને ન્યુટ્રોન તેઓ બધા જુદી જુદી રીતે ગોઠવાયેલા છે જે આપણને જુદાજુદા ગુણધર્મ ધરાવતા તત્વો આપે છે તો જયારે તમે રસાયણ શાસ્ત્ર વિશે વિચાર કરો છો તો તે કઈક આના જેવું દેખાશે આ ઘણું જ જુનું ચિત્ર છે પરંતુ તે જરૂરી છે આપણે આવા નમૂનાઓ બનાવીએ છીએ અને તેને સમજીએ છીએ જે બ્રહ્માંડ માં આપણી આજુ બાજુ જટિલતા રહેલી છે તેને વર્ણવે છે હું અનુમાન લાગવું છુ કે બીજા બધા વિજ્ઞાનો ના સંધાર્ભ માં ઘણા લોકો એમ કહે છે કે તમારી પાસે ગણિત છે એવું ગણિત કે જેમાં તમે ખ્યાલોનું અભ્યાસ કરો છો જે સ્વતંત્ર હોય છે તમે તાર્કિક વિચારો જોઈ શકો જે તમે પહેલા અનુભવી કે નિરિક્ષણ કરી હોય તેવી કોઈ પણ બાબત કરતા સ્વતંત્ર છે ઘણા બધા લોકો એવું કહે છે કે જો આપણે નીચી જાતિઓ સાથે વાતચીત કરીએ તો તે આપણા કરતા ચોક્કસ રીતે અલગ હોઈ શકે અને ગણિત સમાન્ય ભાષા હોઈ શકે કારણ કે જો ચોક્કસ રીતે જુદા જુદા વિચારો દ્વારા અને જુદી રીતે દુનિયાને સમજવી હોય તો ગણિત સૌથી સામાન્ય ભાષા છે પરંતુ ગણિત પહેલા પણ આપણે એ કહીએ કે આપણા અસ્તિત્વનું નિર્માણ ખરેખર શેના દ્વારા થયું છે પાયા ના સ્તર પર જોતા આ બાબતોના ઘટકો કયા છે ગણિતના કયા ગુણધર્મો તેઓ એક બીજા સાથે કઈ રીતે પ્રક્રિયા આપે છે તેનું વર્ણન કરે છે પછી તમે તેની ઉપરના સ્તર પર જાઓ અને તે આ વીડિઓ નું વિષય છે તે રસાયણ શાસ્ત્ર છે જે ભૌતિક વિજ્ઞાન સાથે ખુબજ નજીક થી જોડાયેલો છે જયારે આપને આ રાસાયણિક સમીકરણો વિશે વાત કરીએ અને આ બે અણુઓ વચ્ચેની આતરિક પ્રક્રિયાથી અનુસૂત્ર બનાવે છે આ અણુઓ વચ્ચેની કોન્ટમ મેકેનીકલ પ્રક્રિયાઓ છે જે આપણે હજુ ઊંડા સ્તરે સમજી શક્ય નથી પરંતુ રસાયણશાસ્ત્રની સાથે આપણે ગણિતનો ઉપયોગ કરવાની શરૂઆત કરી શકીએ અને પછી આ બધાજ બ્લોકસ જુદી જુદી ઘટનાઓને સમજાવતા કઈ રીતે આતરિક પ્રક્રિયા કરે છે તે વિચારવા ભૌતિક શાસ્ત્રનો ઉપયોગ કરી શકીએ તમે અહી જે રાસાયણિક સમીકરણ જોઈ રહ્યા છો તે દહન ની પ્રક્રિયા છે હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે દહન થાય છે અને ઘણીબધી ઉર્જા ઉત્પન્ન થાય છે ઉર્જા ઉત્પન્ન કરવા માટે જયારે આપણે દહનની પ્રક્રિયાનું વિચાર કરીએ છીએ ત્યારે આપણે અગ્નિ વિશે વિચારી શકીએ પરંતુ આ અગ્નિ તેના મૂળભૂત સ્તરે શું છે આપણે કઈ રીતે તેને મેળવી શકીએ અને આપણે આ બાબતો શા માટે સાબિત કરીએ છીએ અને રસાયણ શાસ્ત્ર એ ખુબજ મહત્વનું છે કારણ કે તેની મદદથી આપણે જીવવિજ્ઞાન એટલે બાયોલોજીનો પાયો રચી શકીએ અને તમે જોઈ શકો છો કે આ બધી જ વસ્તુઓનો અભ્યાસ તમે જયારે કરો છો ત્યારે એ મુદ્દો ધ્યાનમાં લો છો કે આ બધી બાબતો કઈ રીતે એક બીજા સાથે સંકળાયેલી છે પરંતુ જીવવિજ્ઞાન માં મનુષ્ય જાતિમાં અથવા કોઈ પણ જાતિમાં તે અણુઓની આંતરિક પ્રક્રિયા ઉપર આધાર રાખે છે અણુઓ અને પરમાણુઓ વચ્ચેની આંતરિક પ્રક્રિયા એ અંતે રસાયણશાસ્ત્ર જ છે હું જે હમણાં બોલી શકું છુ કારણ કે મારા માટે અત્યારે મારી અંદર બની રહેલી ઘણી બધી રસાયણિક પ્રક્રિયાઓની ધારણા કરવી ખુબ અઘરી છે જે ધ્વની ઉત્પન્ન કરે છે આ બાબતોને બનાવવા માટે આપણે એ વિચારવું પડે કે તે જીવંત છે અને તેનો હુલીયો બનાવીને બતાવી શકીએ કે રસાયણ શાસ્ત્ર કેટલું અદભુત છે અને પછી જીવ વિજ્ઞાન માંથી તમે ઘણો બધો નિર્માણ કરી શકો તે મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા વિજ્ઞાન જે ચોક્કસ રીતે ગણિત અને બીજી બધી બાબતો સાથે પણ સંકળાયેલા છે પરંતુ આપની આજુ બાજુની વાસ્તવિકતાને કઈ રીતે સમજવી અને કઈ રીતે નિર્માણ કરવી તે તેની સમાજ આપે છે આમાંથી કોઈ પણ એક ભાગ બીજા કરતા વધારે અગત્યનો નથી આ બધીજ સમજવા જેવી રસ્પ્રત બાબતો છે મનુષ્યે સૌથી પહેલા તેમના વાતાવરણ માટે વિચાર કર્યું અને કહ્યું કે આપણે શા માટે અહી છીએ આ સ્થળ શું છે આપણે શા માટે જીવી રહ્યા છીએ અને રસાયણ શાસ્ત્ર આપણે સમજી શકીએ તે સ્તરે એ ઝડપે નમુનાઓનું નિર્માણ કરે છે જેનું આપણે નિરિક્ષણ કરી શકતા નથી તેમ છતાં આપણે તેનું અનુમાન કરવાનું શરુ કરી શકીએ છીએ તો જયારે તમે રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરો ત્યારે તમારે તેને એક રોજીંદા કાર્ય તરીકે જોવું જોઈએ નહિ જે તમારી શાળાના સમય દરમિયાન તમને શીખવાડયું છે એવા ઘણા બધા લોકો છે જેઓએ સો વર્ષ પહેલા તમારી રસાયણ શાસ્ત્ર ની ચોપડીમાં જે લખ્યું છે તેના જવાબો મેળવવા ઘણુબધુ કર્યું છે અથવા તમે તે તમારા રસાયણ શાસ્ત્રના શિક્ષક પાસેથી શીખી શકો અથવા તેને ખાન એકેડેમી ના વીડિઓ દ્વારા પણ શીખી શકો પરંતુ આ બધું શું છે તે જોવા માટે તેને ઊંડાણ પૂર્વક સમજવા ભૂતકાળ માં અને આજે પણ ઘણા બધા લોકો થઇ ગયા આપણે એ વિચારીએ કે આ ક્યાં જઈ શકે કારણ કે આમાંનું એક પણ ક્ષેત્ર સંપૂર્ણ નથી આપણી પાસે આ બધાજ ક્ષેત્રની ખુબ ઓછી જાણકારી છે આપણે એ વિચારીએ કે આ ક્યાં જી શકે કારણ કે આમાંનું એક પણ ક્ષેત્ર સંપૂર્ણ નથી આપણી પાસે આ બધાજ ક્ષેત્ર ની ખુબ ઓછી જાણકારી છે આપણે જે શીખીએ છીએ એના કરતા ઘણું બધું છે જે આપણે જાની શકીએ પરંતુ આપણે એ કહેવું પડે કે આપણે એક મજબુત શરૂઆત કરવી પડે આપણી વાસ્તવિકતાનું વર્ણન કરવા આપણે તેને શરુ કરવા માટેની સમાજ મેળવવી પડે.