If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મોલ અને એવોગેડ્રો સંખ્યા

સંખ્યા તરીકે મોલની સંકલ્પનાનો પરિચય (vs. પ્રાણી). સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે હવે એક એવા ખ્યાલ વિષે વાત કરીયે જેમાં ઘણા બધા રસાયણ સાસ્ત્રીયોના વિદ્યાર્થીઓને ગુચવાળો થાય છે પરંતુ અમુક સ્ટાર પાર તે એક પ્રકારનું સાદું ખ્યાલ જ છે તે મોલનો ખ્યાલ છે રસાયણ શાસ્ત્રમાં મોલ એ ફક્ત એક સંખ્યા છે તેના બરાબર ૬.૦૨ ગુણ્યાં ૧૦ ની ૨૩ ઘાત અને આ સંખ્યા ઘણી મોટી છે અને તેને એવોગેડરો અંક તરીકે પણ ઓળખવામાં આવે છે હું તેના પાર કદાચ વિડિઓ પણ બનાવીશ આપણા માટે આ જળવું જરૂરી છે આમ મોલ એ ફક્ત એક સંખ્યા છે મોલની વખય બિસારેન્ટાઈનની વ્યાખ્યાને મળતી આવે છે આપણે તેને વીકિઇડિયામાંથી કોપી કરીને પેસ્ટ કરીયે અહીં આ વિકિપીડિયામાંથી લીધેલી મોલની વ્યાખ્યા છે અને વિડીઓના અંત ભાગમાં તમે જોય શકશો કે તેવો એકબીજાને સમાન જ છે પરંતુ આ ખ્યાલ આપણે સમજીયે એટલો સરણ નથી મોલને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય કોઈ જથ્થામ સમાવેશ થતા પદાર્થની સંખ્યા કે જે મૂંભૂત એકમો હોય છે જેમકે કાર્બન બાર ના બાર ગ્રામમાં કાર્બનના પરમાણુઓ હોય છે હવે આપણે હમણાં જ જોયું તે પ્રમાણે મોલ એટલે ૬.૦૨ ગુણ્યાં ૧૦ ની ૨૩ ઘાત હવે આપણે આ વ્યાખ્યાનો છેલો ભાગ જોયીયે તો કાર્બન ત્વેલવના બાર ગ્રામમાં કાર્બનના પરમાણુ તેને આ પ્રમાણે અલખી શકાય ત્યાં કાર્બનના બાર ગ્રામમાં કાર્બનના બાર ગ્રામમાં કાર્બન ત્વેલવના પરમાણુના કાર્બન ત્વેલવના પરમાણુના એક મોલ હોય છે તેને કારણે મોલ ઉપયોગી છે હવે આપણે આ એક મોલની જગ્યાએ ૬.૦૨ ગુણ્યાં ૧૦ ની ૨૩ ઘાત લખી શકીયે આટલા કાર્બનના પરમાણુઓ કારબં તવરલવના પરમાણુમાં કાર્બનના બાર ગ્રામ આપણે ત કઈ રીતે ગણી શકીયે હવા આપણે અનુમાન કરીયે કે તેનો બીજો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે આપણે ફક્ત કાર્બનમાં વધારો કર્યો અહીં એવું કહ્યું છે કે કોઈપણ જાતના જથ્થામાં પદાર્થની સંખ્યા તમે એટોમિક માસ યુનિટ અને ગ્રામ વચ્ચે રૂપાંતરિત કરી શકો અહીં આ ખુબજ અટપટું છે આપણે તેને બીજી જગ્યાએ કઈ રીતે દર્શાવી શકીયે સૌપ્રથમ આપણે એ વિચારીયે કે મોલ એ ગ્રામ અને એટોમિક માસ યુનિટ વચ્ચે રૂપાંતરણની એક રીત જ છે એક કાર્બનના બાર પરમાણુ તેનો અર્થ શું થાય ? તેનો દળ ક્રમાંક શું થાય ? તેનો દળ ક્રમાંક બાર મળે તેથી કાર્બન ૧૪ ને બદલે તેને કાર્બન ૧૨ કહેવામાં આવે છે અહીં તેનું દળ ૧૨ એટોમિક માસ યુનિટ ૧૨ AMU છે જો આપણી પાસે જો કોઈ ૧૨ AMU ધરાવતો પદાર્થ હોય અને આપણી પાસે તેના મોલ હોય અથવા આપણી પાસે ૬.૦૨ ગુણ્યાં ૧૦ ની ૨૩ ઘાત જેટલો પદાર્થ હોય તો આ બધાજ પરમાણુઓ ભેગા થઈને ૧૨ ગ્રામ દળ બનાવશે આથવા જો આપણે બીજી રીતે વિચારીયે તો એક ગ્રામ બરાબર એક મોલ એટોમિક માસ યુનિટ આપણે તેન AMU લખીશું અથવા એક ગ્રામ બરાબર ૬.૦૨ ગુણ્યાં ૧૦ નિ ૨૩ ઘાત AMU અને આ એટલા માટે ઉપયોગી છે કારણકે વિકિપીડિયાની વ્યાખ્યામાં આ રીતે દર્શાવ્યું છે આણ્વીયદુનિયામાં રૂપાંતરણ માટે આપણે તેન ઉપયોગમાં લઈશું જ્યાં આપણે AMU સાથે કામ કરી રહ્યા છીએ અહીં આપણે વધારાના ન્યુટ્રોન મેળવીયે છીએ આપણે તેન આણ્વીય દળ ક્રમણમાં ઉમેરીએ છીએ અને આણ્વીય દુનિયા અને દરોજની દુનિયા કે જેના ગ્રામ નો ઉપયોગ કરીયે છીએ તેની વચ્ચે રૂપાંતરણ કરીયે હવે આપણે જાણીયે છીએ કે ગ્રામ એ દળના એકમના જથ્થાનો એક નેનો એકમ છે તે કિલોગ્રામના એક ના છેદમાં હજારમો ભાગ છે એક કિલોગ્રામ બરાબર બે પાઉન્ડ મળે તેથી ગ્રામ બરાબર એક ના છેદમાં પાંચો પાઉન્ડ મળે તો વધારે નથી એક ગ્રામ કાર્બનના નાના જથ્થામાં ઘણા પરમાણુઓ છે તે ૬.૦૨ ગુણ્યાં ૧૦ ની ૨૩ ઘાત જેટલા છે મેં પરમાણુના સંદર્ભમાં વાત કરી આ ખુબજ મોટી સંખ્યા છે તેને સમજવા માટે આપણે હવે એક વલણના વ્યાસ વિશે વિચારીયે આ એક વાળ છે અને આ તેનો વ્યાસ છે જો તમે અહીંઠ્ઠી અહીં જાવો તો તમને ૧૦ લાખ કાર્બનના પરમાણુઓ જોવા મળે જો આપણે એક સફરજન લઈએ કંઈક આ પ્રમાણે તો સફરજનનો એક પરમાણુ બનાવવા માટે તમને કયો અપૂર્ણક જોયસે સફરજન એ જુદાજુદા પરમાણુઓનો બનેલો હોય છે હવે જો આપણે કે પરમાણુ લઈએ અને તેન સફરજનના કાળનો બનાવીયે તો સફરજન પૃથ્વીના કદ જેટલું બને સફરજનનો પરમાણુ સફરજન જેટલો બને તેટલુંજ સફરજન પૃથ્વી જેટલું બને આ કાળની વસ્તુ મેળવા માટે તે ખુબ કઢીન છે હવે જો આપણી પાસે એક ગ્રામ હાયડ્રોજન હોય એક ગ્રામ હાયડ્રોજન તો તેનો અર્થ એ થયો કે આપણી પાસે એક મોલ હાયડ્રોજન છે એક મોલ હાયડ્રોજન અને આપણે તે કઈ રીતે ગણી શકીયે કરણરંકે હાયડ્રોજનનો પરમાણ્વીય દળ ક્રમાંક એક છે આપણે અહીં કોઈ પણ તત્વ લઈ શકીયે ધારોકે એક મોલ એલ્યૂમિનિયમ લઈએ તો તેનું દળ શું થાય ? આપણે ૬.૦૨ ગુણ્યાં ૧૦ ની ૨૩ ઘાત એલ્યૂમિનિયમના પરમાણુ લઈએ તો તે જથ્થાનો દળ કેટલો થાય તો હવે તેંડલનો પરમાણ્વીય દળ ક્રમાંક ૧૩ છે તેથી તે તે ૧૩ AMU થશે તે ૧૩ AMU ગુણ્યાં ૬.૦૨ આ તમે ગુંચવશે હવે જો તેન સરણ રીતે વિચારવું હોય તો આપણી પાસે કે મોલ પરમાણુ હોય અને આપણે તેનો પરમાણુ ક્રમાંક લેતા હતા પરંતુ તેનું દળ શોધવા માટે તમે તેનો દળ ક્રમાંક લય શકો અને અહીં તે ૨૭ મળે છે આપણે એલ્યૂમિનિયમના જગ્યાએ એલ્યૂમિનિયમ ૨૭ લખીશું અને જયારે તે એક મોલ હોય ત્યારે તેનું દળ ૨૭ ગ્રામ થશે આ જયારે એક મોલ પરમાણુ હોય તો તે દળ ક્રમાંક અને ગ્રામ વચ્ચેનું રૂપાંતરણ છે હવે આપણે આયર્ન વિશે વિચારીયે આર્યનના ઘણા બધા સમસ્થાનિકો છે પરંતુ આપણે આર્યન ૫૬ વિશે વિચારીયે તેથી આર્યન ૫૬ હવે જો આપણી પાસે એક મોલ આયર્ન હોય તો તેનું દળ ૫૬ ગ્રામ થશે હવે તેનું AMU એટલેકે એટોમિક માસ યુનિટ શું મળે ? આ ૫૬ પ્રતિ પરમાણુ AMU મળે વે આપણી પાસે આ મોલ છે તો આપણી પાસે ૬.૦૨ ગુણ્યાં ૧૦ ની ૨૩ ઘાટ ગુણ્યાં ૫૬ AMU મળે અને પછી આપણે આ સંખ્યાને AMU પાર્ટી ગ્રામ વડે ભાગ્યે તો આપણને ૫૬ ગ્રામ મળે પરંતુ જો તમે દળ ક્રમાંક લો અને તે તેન વિચારવાની સરળ રીત છે હવે જો આપણે સિલીકોન લઈએ તો તેનું દળ ૨૮ ગ્રામ છે આપણે દાળને વજન તરીકે દર્શાવતા નથી કારણકે કે દળ કોઈ પણ ગ્રહ પાર સામંજ હોય છે હવે જો આપને બે મોલ સિલિકોન લઈએ તો તેનો અર્થ શું થાય ? આપણે તેનો દળ ક્રમાંક લખીશું અને તે ૨૮ છે ૨૮ બે મોલ સિલિકોન બીજા ૨૮ ગ્રામ હોવા જોયીયે તેથી બે મોલ સિલિકોનનું દળ ૫૬ ગ્રામ થશે હવે જો તેવીજ રીતે ૪ મોલ ગામ ઓક્સિજન લઈએ તો તેનો અર્થ શું થાય ? ઓક્સિજનનો દળ ક્રમણક ૧૬ છે આ પ્રમાણે તો ૪ મોલ ઓક્સિજનનો દળ ૪ ગુણ્યાં ૧૬ બરાબર ૬૪ ગ્રામ થશે આ અટપટું છે કારણકે મોલ જેવું શબ્દનો ઉપયોગ આપણે સંખ્યા તરીકે નથી કરતા પરંતુ આ સંખ્યા જ છે હવે સરણ રીતે જો વિચારીયે તો એ AMU અને ગ્રામ વચ્ચેનું રૂપાંતરણ છે હવે આપણે આટલા ગ્રામ કઈ રીતે મેળવી શકીશું આપણી પાસે ૬.૦૨ ગુણ્યાં ૧૦ ની ૨૩ ઘાત પરમાણુઓ બાર ગ્રામ કાર્બનમાં છે તે જથ્થાનું દળ બાર ગ્રામ છે અને મોલનો અર્થ આ જ થાય તે એક સંખ્યા છે આ મોલ પાછળની ધારણા માટે ખુબ જરૂરી છે નહિ તો પછીથી આપણે જયારે કિલો ઝુલ પ્રતિ મોલના સ્વરૂપમાં ઉર્જા મેળવીશું ત્યારે તે તમને ગુંચવશે આશા છે કે આ તમને સમજાયું હશે જો તમને સમજ ન પડી હોય તો બીજા વિડીઓમાં આપણેતેન સમજીશું કારણકે આ ખુબજ અગત્યનો મુદ્દો છે