If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોયડો: સમસ્થાનિકો અને આયનો ઓળખવા

ઈલેક્ટ્રોન, પ્રોટોન, અને ન્યુટ્રોનની સંખ્યા પરથી સમસ્થાનિકો અને આયનો ઓળખવા, તેમજ ઊલટું. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

કોઈ સમસ્થાનિક માં 16 પ્રોટોન, 18 એલેક્ત્રોન અને 16 ન્યુટ્રોન છે તો તે કયો સમસ્થાનિક હશે? હું ઈચ્છું છું કે તમે વીડિઓ અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ હું તમને થોડી હિંટ પણ આપું છું તમે આ આવર્ધકોષ્ટક નો ઉપયોગ કરી શકો છો હું માની લાવ છું કે તમે તે શોધી લીધું હશે કોઈ પણ તત્વ તેમાં રહેલા પ્રોટોન ની સંખ્યા પરથી ઓળખી શકાઈ છે જો આપણી પાસે પ્રોટોન ની સંખ્યા હોઈ તો તમે આવર્ધ કોષ્ટક જોઇને કહી શકો કે તે કયું તત્વ છે અહી 16 પ્રોટોન છે આપણે અહી પરમનું ક્રમાંક જોઈશું જુઓ કે અહી 16 પ્રોટોન ધરાવતું તત્વ કયું છે? 16 પ્રોટોન ધરાવતું તત્વ છે સલ્ફર આપણે તે અહી લખીએ હવે આપણે આ ચોક્કસ સમસ્થાનિક નો દળ ક્રમાંક શોધવો છે સલ્ફર ના દરેક પરમાણું માં 16 પ્રોટોન હોઈ છે પરંતુ ન્યુટ્રોન ની સંખ્યા અલગ હોઈ છે જો સલ્ફર માં ન્યુટ્રોન ની સંખ્યા જુદી જુદી મળે તો તે તેના સમસ્થાનિકો થાય આ સ્થિતિ માં આપણી પાસે 16 પ્રોટોન અને 16 ન્યુટ્રોન છે જો તમે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નો સરવાળો કરોતો તમને દળ ક્રમાંક મળે આમ 16+16=32 હવે જોઈએ કે તેના પર કોઈ વીજ ભાર છે કે નહિ પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને એલેક્ત્રોન ઋણ વીજભાર ધરાવે છે જો પ્રોટોન અને એલેક્ત્રોન ની સંખ્યા સમાન હોઈ તો કોઈ વીજભાર હોતો નથી આપણી પાસે આ સ્થિતિ માં સલ્ફર ના 18 એલેક્ત્રોન છે અહી પ્રોટોન કરતા 2 એલેક્ત્રોન વધુ છે આમ સલ્ફર પર ઋણ વીજભાર આવશે 2 એલેક્ત્રોન વધુ હોવાથી -2 જેટલો વીજભાર અહી આવશે તે માટે અહી આપને 2- લખવું પરશે આમ અહી આ એક આયન છે કારણકે તે વીજભાર ધરાવે છે સમસ્થાનિક છે કે જેનો દળ ક્રમાંક 32 છે એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન ની કુલ સંખ્યા 32 છે અને અહી પ્રોટોન કરતા 2 વધુ એલેક્ત્રોન છે જેને દ્વારા આપને ઋણ વીજભાર લાગે છે ચાલો વધુ 1 ઉદાહરણ જોઈએ આપણને અમુક માહિતી આપી છે સમસ્થાનિક અથવા આયન આપેલ છે કારણ કે અહી ઋણ વીજભાર છે માટે તે આયન થશે અને આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને એલેક્ત્રોન ની સંખ્યા શોધવાની છે જુઓ અહી કહ્યું છે કે આ ફ્લોરીન છે જો તમને તત્વ ખબર હોઈ તો તમે આવર્તક કોષ્ટક પરથી તેનો પરમાણુ ક્રમાંક શોધી શકો છો અને તે પરથી પ્રોટોન ની સંખ્યા જાની શકાઈ છે પરમનું ક્રમાંક એટલે તત્વ માં રહેલા પ્રોટોન ની સંખ્યા આમ આ ફ્લોરીન છે તો ચાલો આવર્તક કોષ્ટક માં જોઈએ આ ફ્લોરીન છે જેનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે કે કોઈ પણ ફ્લોરીન માં 9 પ્રોટોન હોઈ છે આમ આ ફ્લોરીન હોવા થી અહી 9 પ્રોટોન છે હવે શું શોધી શકીએ આપની પાસે અહી ફ્લોરીન પર ઋણ વીજભાર છે અહી 1- વીજભાર છે એટલે કે પ્રોટોન કરતા અહી વધુ એક એલેક્ત્રોન છે 9 પ્રોટોન હોવા થી એલેક્ત્રોન ની સંખ્યા 10 થશે હવે છેલ્લે ન્યુટ્રોન કેટલા થશે ન્યુટ્રોન+પ્રોટોન બરાબર દર ક્રમાંક થાય છે જો 9 પ્રોટોન હોઈ તો કેટલા ન્યુટ્રોન આપણે ઉમેરવા પરે કે જેથી તેમનું સરવાળો 18 થાય આમ આપણી પાસે 9 ન્યુટ્રોન છે 9+9 = 18