If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોયડો: આયનીય સંયોજનનું સૂત્ર શોધવું

આયનીય સંયોજનનું સૂત્ર શોધવા, સૌપ્રથમ કેટાયન ઓળખો તેમજ તેની સંજ્ઞા અને વીજભાર લખો. ત્યારબાદ, એનાયન ઓળખો તેમજ તેની સંજ્ઞા અને વીજભાર લખો. અંતે, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ સંયોજન બનાવવા બંને આયનને ભેગા કરો. આ વિડીયોમાં, આપણે આયનીય સંયોજન કેલ્શિયમ બ્રોમાઇડ માટે આ પ્રક્રિયા જોઈશું. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હવે આપણે કોઈએ કે આયોનિક સંયોજન કેલ્શિયમ બ્રોમાઈદ નું કઈ રીતે બને અને દરેક વખત ની જેમ તમે વીડિઓ અટકાવીને જાતે જ કરવાનો પ્રયત્ન કરો અહી આ સંયોજન છે જેમાં આપને ધન આયન પેહલા લખીએ છે માટે તમે કહી શકો કે કેલ્શિયમ એ ધન આયન છે આપણે આવર્ધ કોષ્ટક માં જોઇને નક્કી કરીએ કે કેલ્શિયમ નું કેથોડ તરીકે આયોનીકરણ થવું જોઈએ આવર્ધકોષ્ટક માં કેથોડ બીજા જૂથ માં આવેલું છે જે અહી છે અને બીજા જૂથ ના સભ્યો આલ્કાલાય્ન ધાતુ તરીકે પણ ઓળખાઈ છે તો 2 એલેક્ત્રોન દુર કરીને આયનીકરણ કરે છે કારણકે તેમની પાસે તેમની સવથી બહારની કક્ષામાં 2 એલેક્ત્રોન હોઈ છે અને તેઓ તેને ગુમાવવાની વૃત્તિ ધરાવે છે માટે જયારે કેલ્શિયમ નું આયોનીકરણ થાય છે ત્યારે તે Ca2+ બને છે હવે આપણે બ્રોમાઈદ વિષે વિચારીએ અહી આ ઈદ શબ્દ આપણને જણાવે છે કે આ ઋણ આયન બનવા જઈ રહ્યો છે અથવા તે એનોદ બને છે હવે આપણે આવર્ધકોષ્ટક માં બ્રોમીન નું સ્થાન જોઈએ આવર્ધકોષ્ટક માં બ્રોમીન નું સ્થાન અહી છે અને તે હેલાઈદ છે આપણે જોઈ શકીએ છે કે તે એલેક્ત્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે આથી સમજી શકાઈ કે તે એનોદ બને છે આમ બ્રોમીન તેની સવથી બહારની 8 એલેક્ત્રોન વાળી કક્ષા પૂર્ણ કરવા માટે એલેક્ત્રોન મેળવે છે માટે બ્રોમાઈદ નું અનુ આ રીતે જોવા મળશે અને તે આ પ્રમાણે બનશે Br1- તે એક એલેક્ત્રોન મેળવે છે અને તે આ જૂથ ના દરેક સભ્ય માટે સાચું છે હવે તમે તેનું અનુસુત્ર જોઈ શકો યાદ રાખો કે અહી આજે ચાવી આપી છે તે આયનીક સંયોજન માટે છે આપણે અહી આયનીક સંયોજન માટે કોઈ વિદ્યુત ભાર જોઈ નથી રહ્યા આ બંને આયનો એક બીજા ને દુર કરે છે કેલ્શિયમ આયન નું ભાર બ્રોમાઈદ આયન દ્વારા દુર થાય છે અને આ કેવી રીતે બન્યું અહી તમારી પાસે 2- હોવા જોઈએ પરંતુ તમારી પાસે ફક્ત 1- છે તો તમે કેલ્શિયમ ના દરેક આયન માંથી બ્રોમાઈદ ના 2 આયન મેળવો છો માટે કેલ્શિયમના દરેક અનુ માટે તમને બ્રોમાઈદ ના 2 અનુ મળશે અને તેને કઈ આ પ્રમાણે લખી શકાઈ Br2 આ રીતે કેલ્શિયમ બ્રોમાઈદ નો રાસાયણિક સૂત્ર CaBr2 થશે અને આપને કઈ રીતે જાની શકીએ કે દરેક કેલ્શિયમ માટે 2 બ્રોમાઈદ છે? જયારે કેલ્શિયમ નું આયનીકરણ થાય છે ત્યારે તેની સંયોજકતા 2+ છે અને તે અહી બીજા જૂથ નું સભ્ય છે અને બ્રોમીન પાસે ફક્ત 1- છે અથવા તેનો -1 છે માટે તમને દરેક કેલ્શિયમ ના અણુ માટે 2 બ્રોમાઈદ ની જરૂર પડશે