If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
આ ટ્યુટોરીઅલમાં, આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગનું અવલોકન કરીશું અને વેગ નિયમ કઈ રીતે લખી શકાય તે શીખીશું.
આ ટ્યુટોરીઅલમાં, આપણે વેગ નિયમને સમીકરણમાં ફેરવીશું જે આપણને પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સમયે પ્રક્રિયકની સાંદ્રતા નક્કી કરવામાં મદદ કરે.
લેબમાં, તમારી પાસે કંઈકનું કેટલું છે અથવા દ્રાવ્યની સાંદ્રતા જાણવી ઘણી ઉપયોગી છે. આ ટ્યુટોરીઅલમાં, આપણે તે કરવા પર પ્રકાશ પાડીશું!

આ એકમ વિશે

આ એકમ રસાયણવિજ્ઞાનની લાઈબ્રેરીનો એક ભાગ છે. વિષય વડે વિડીયો, આર્ટિકલ, અને સ્વાધ્યાય જુઓ.