મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 17
Lesson 3: આર્હેનિયસ સમીકરણ અને પ્રક્રિયા ક્રિયાવિધિઉદ્દીપક
ઉદ્દીપક એવો પદાર્થ છે કે પ્રક્રિયામાં ભાગ લીધા વિના રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક પ્રક્રિયા માટે જુદા જુદા પથ ઉમેરીને કાર્ય કરે છે, જેની પાસે ઓછી સક્રિયકરણ ઊર્જા હોય છે. ઓછી સક્રિયકરણ ઊર્જા એટલે આપેલા તાપમાને અથડામણનો મોટો ભાગ સફળ છે, જે પ્રક્રિયાના વેગને વધારે છે. Jay દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.