મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 17
Lesson 3: આર્હેનિયસ સમીકરણ અને પ્રક્રિયા ક્રિયાવિધિપ્રાથમિક પ્રક્રિયાઓ
પ્રાથમિક પ્રક્રિયાઓ એવી પ્રક્રિયાઓ છે જે એક જ તબક્કામાં થાય છે. પ્રાથમિક પ્રક્રિયાઓ માટેનો વેગ નિયમ સંતુલિત સમીકરણમાં પરથી તારવી શકાય. ઉદાહરણ તરીકે, પ્રાથમિક પ્રક્રિયાઓ માટેનો વેગ નિયમ 2A + B → નીપજ વેગ = k[A]²[B] છે. Jay દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.