મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 17
Lesson 1: પ્રક્રિયા વેગ અને વેગ નિયમવેગ નિયમ અને પ્રક્રિયાનો ક્રમ
વેગનો નિયમ બતાવે છે કે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયા માટે જેમ કે aA → નીપજ, વેગના નિયમનું સ્વરૂપ વેગ = k[A]ⁿ, જ્યાં k સમપ્રમાણતાનો અચળાંક છે જેને વેગ અચળાંક કહે છે અને n A ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ છે. n ની કિંમત પ્રક્રિયા તત્વયોગમિતિ સાથે સંબંધિત નથી અને પ્રયોગો વડે નક્કી થવી જોઈએ. Jay દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.