મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 17
Lesson 1: પ્રક્રિયા વેગ અને વેગ નિયમપ્રક્રિયા વેગ નો પરિચય
રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયક અથવા નીપજની સાંદ્રતામાં ફેરફારનો વેગ ભાગ્યા સમતોલિત સમીકરણ પરથી તેના સહગુણક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઋણ નિશાની પ્રક્રિયકના ફેરફારના વેગ સાથે અને ધન નિશાની નીપજના ફેરફારના વેગ સાથે ઉપયોગમાં લેવાય છે, ખાતરી આપે છે કે પ્રક્રિયાનો વેગ હંમેશા ધન રાશિ છે. મોટા ભાગના ઉદાહરણમાં, સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં અને સમય સેકન્ડમાં મપાય છે, જે પ્રક્રિયા વેગ માટેના M/s એકમમાં પરિણમે છે. Jay દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.