If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બિયર-લેમ્બર્ટ નિયમ

સમસ્યા

વિદ્યાર્થીને અજ્ઞાત દ્રાવણના 150, point, start text, m, L, end text નમૂનામાં KMnOX4(aq)\ce{KMnO4}(aq) ના મોલની સંખ્યા નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થી KMnOX4(aq)\ce{KMnO4}(aq) ની જ્ઞાત સાંદ્રતા સાથે દ્રાવણો તૈયાર કરે છે અને યોગ્ય તરંગલંબાઈ આગળ દરેકના અભિશોષણનું માપન કરે છે. આ માહિતીનો ઉપયોગ નીચે બતાવેલો આલેખ દોરવા માટે થાય છે.
જો અજ્ઞાત દ્રાવણનું અભિશોષણ 0, point, 50 હોય, તો 150, point, start text, m, L, end text નો નમૂનો KMnOX4(aq)\ce{KMnO4}(aq) ના કેટલા મોલ ધરાવે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?