If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
આ ટયુટોરીઅલમાં, આપણે વિદ્યુતઋણતા અને રાસાયણિક બંધના જુદા જુદા પ્રકાર વિશે શીખીશું.
આપણે હંમેશા અણુને જોઈ શકતા નથી, પણ આપણે હંમેશા સાદુંરૂપ આપી શકીએ અને તેમને કાગળ અને પેન સાથે દોરી શકીએ. આ રસાયણવિજ્ઞાનની ભાષા છે જેની સાથે આપણે પરિચિત થવા માંગીએ છીએ. તમે લૂઇસ બિંદુ રચના અને સસ્પંદન રચનાઓ, નિયમનિષ્ઠ ભાર આપવો, તેમજ VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરીને અણુઓ અને આયનોની ભૂમિતીનું અવલોકન કરવાનું પણ શીખશો.

આ એકમ વિશે

આ એકમ રસાયણવિજ્ઞાનની લાઈબ્રેરીનો એક ભાગ છે. વિષય વડે વિડીયો, આર્ટિકલ, અને સ્વાધ્યાય જુઓ.