જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

સલ્ફર ડાયોક્સાઇડ માટેની બિંદુ રચના પર વધુ

સલ્ફર ડાયોક્સાઇડ માટેની બિંદુ રચના દોરવાની જુદી જુદી રીતોનું અવલોકન કઈ રીતે કરી શકાય.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાવ ના વિડિઓમાં આપણે સલ્ફર ડાયોક્ષાઇડ માટે ડોટ રચના અગાવ ના વિડિઓમાં આપણે સલ્ફર ડાયોક્ષાઇડ માટે બિંદુ રચના એટલે કે ડોટ સ્ટ્રક્ચર જોઈ ગયા હતા મેં 2 સંસ્પન્દન રચનાઓ એટલે કે રેઝોનાસ સ્ટ્રક્ચર દોર્યા હતા એક સહ્સ્પન્દન રચના ડાબી બાજુ અને બીજી સહ્સ્પન્દન રચના જમણી બાજુ કેટલાક લોકો મારી સાથે સંમત ન થયા અને તેઓએ કહ્યું કે સલ્ફર ડાયોક્ષાઇડ માટેની બિંદુ રચના આપ્રમાણે નથી આવતી સલ્ફર ડાયોક્ષાઇડ ની બિંદુ રચના માં સલ્ફર ડાબીબાજુએ ઘ્વીબંધ સાથે ઓક્સિજન સાથે જોડાયેલો હોઈ છે અને ઓક્સિજન પર ઈલેક્ટ્રોનના અબંધકારક યુગ્મ હોઈ છે અને તેવીજ રીતે સલ્ફર જમણી બાજુ પણ ઘ્વીબંધ વડે ઓક્સિજન સાથે જોડાયેલો હોઈ છે અને તે ઓક્સિજન પણ ઇલેક્ટ્રોનનું અબંધ કારક યુગ્મ હોઈ છે આપણી પાસે સલ્ફર પર પણ ઈલેક્ટ્રોન નું અબંધ કારક યુગ્મ હોઈ છે આપ્રકારની બિંદુ રચના નો ફાયદો એ છે કે આપણી પાસે અહીં કોઈ પણ પ્રકારના નિયમનીષ ભાર એટલે કે ફોર્મલ ચાર્જર્સ નથી માટે સલ્ફર પરનું નિયમનીષત ભાર 0 હોઈ છે અને આ બંને ઓક્સિજન પરનું પણ નિયમનીષ ભાર 0 હોઈ છે અને તે સંપૂર્ણ રીતે યોગ્ય છે આ બિંદુ રચના માં કઈ પણ ખોટું નથી હવે જો આપણે અહીં સલ્ફર ને જોઈએ આપણે તેની આસપાસના ઈલેક્ટ્રોન ની ગણતરી કરીએ તો આ 2 4 6 8 અને 10 ઈલેક્ટ્રોન છે તેથી સલ્ફર ની આસપાસ 8 ઈલેક્ટ્રોન કરતા વધારે ઈલેક્ટ્રોન છે તેથી અહીં સલ્ફર પાસે વિસ્તારિત સંયોજકતા કોષ છે તે વિસ્તરિત છે તેની પાસે આસપાસ 8 ઈલેક્ટ્રોન કરતા વધારે ઈલેક્ટ્રોન છે અને આ કરવું યોગ્ય છે તેનું કારણ અવર્તકોષ્ટકમાંસલ્ફર નું સ્થાન છે સલ્ફર ચોથા અવરતમાં આવેલો છે માટે આપણી પાસે કેટલીક દિક્ક્ષકો હશે તેથી આપણી પાસે સલ્ફર ની આસપાસ 8 કરતા વધારે ઈલેક્ટ્રોન હોઈ શકે આમ આ બિંદુ રચના યોગ્ય હોવી જોઈએ હવે આપણે અહીં આ ઉપ્પરની રચના જોઈએ આપણે એક સસ્પન્દ રચના લઈએ હું જમણી બાજુની રચના લાઇ અહીં આપણી પાસે નિયમનિસ્ટ ભાળ છે સામાન્ય રીતે આપણે નિયમનીષ્ટ ભારને ન્યુનતમ બનાવ માંગીએ છીએ હવે જો આપણે આ સલ્ફર ની આસપાસ ઈલેક્ટ્રોનની ગણતરી કરીએ તો તે 2 4 6 અને 8 છે કુલ 8 ઈલેક્ટ્રોન છે તેથી આપણને અહીં સલ્ફર ની આસપાસ ઇલેક્ટ્રોનનું અષ્ટક જોવા મળે છે આમ જમણી બાજુની સસ્પન્દ રચના માટે આપણી પાસે ઇલેક્ટ્રોનનું અષ્ટક છે પરંતુ આપણી પાસે નિયમનીષ્ટ ભાર પણ છે અહીં નીચે આપણી પાસે વિસ્તરિત સંયોજગતા કોષ છે અને નિયમનિષ્ટ ભાર 0 છે તો આ બંને માંથી સલ્ફર ડાયોક્ષાઇડ ની કયી રચના સાચી છે મારે માં તે આ બંને રચના સાચી છે મેં અહીં ઉપરની રચના માં બ્રેકેટ માં 2 સસ્પન્દન રચનાઓ દોરી છે મેં અહીં બધુજ બ્રેકેટ માં લખ્યું છે તેનો અર્થ એ થાય કે આ સલ્ફર ડાયોક્ષાઇડ ની સાચી રચના એ આ બંને રચનાઓ નું મિશ્રણ છે સલ્ફર ડાયોક્ષાઇડ આ રીતે દેખાતો નથી કે સલ્ફર ડાયોક્ષાઇડ આ રીતે પણ દેખાતો નથી તે આ બંને સંસ્પન્દન રચનાઓનું મિશ્રણ છે હવે આપણે અહીં ફક્ત બંધ વિષે વિચારીએ જો તમે ડાબી બાજુએ જોશો તો સલ્ફર અને ઓક્સિજન ની વચ્ચે ઘ્વીબંધ છે જયારે અહીં માત્ર એકજ બંધ છે માટે આ બંધ ને સસ્પન્દન રચનાઓ ના મિશ્રણ માં તમે એમ કહી શકો કે સલ્ફર અને ઓક્સિજન ની વચ્ચે એક બંધ અને ઘ્વીબંધની વચ્ચે નો બંધ છે તેથી આપણે અહીં ટપકા વળી લીટી મૂકી શકીએ હવે તેવીજ રીતે સલ્ફર જમણી બાજુ ઓક્સિજન સાથે જે બંધ બનાવે છે તેને જોઈએ તમે અહીં જોશો તો આ એક બંધ છે અને આ ઘ્વીબંધ છે માટે આપણે અહીં ટપકા વાળીલીટી મૂકી શકીએ જે દર્શાવે છે કે આ બંધ એક બંધ અને ઘ્વીબંધની વચ્ચેનો બંધ છે અને જો પ્રાયોગિક રીતે જોયે તો સલ્ફર અને ઓક્સિજન વચ્ચે ની બંને બંધની લંબાઈ સમાન હોઈ છે અને મિશ્રણ આપણને તેજ પ્રમાણે દર્શાવે છે આપણે અહીં જોઈ શકીએ કે સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંને બંધની લંબાઈ સમાન છે આમ સલ્ફર ડાયોક્ષાઇડ ની બિંદુ રચના ને આ 2 સસ્પન્દન રચનાઓ વડે પણ દર્શાવી શકાય અને જો તમે મૉટે ભાગે કેમેસ્ટ્રી ની બુક માં જોશો તો તમને જવાબ આ મળશે અને કેટલીક બુક માં આ જવાબ આપ્યો હોઈ છે માટે મારા મટે આ બંને સાચા છે કોઈક વાર તમે ક્વોન્ટમ ગણતરી નો ઉપયોગ કરીને આ બંને માંથી કોઈ 1 શ્રેષ્ઠ ને પસંદ કરી શકો આ બંનેજ તમને સલ્ફર ડાયોક્ષાઇડ નો આકાર કહેશે બંને રચના તમને સલ્ફર ની આસપાસ ની વણાંક વળી ભૂમિતિ જણાવશે કયો શિક્ષક તમને ભણાવી રહ્યો છે તેના આધારે આ બદલાય શકે કોઈ શિક્ષક નિયમનીષત ભારને સંપૂર્ણ રીતે ઓછા કરવા માંગતા હોઈ જેથી તેઓ તમારી પાસે આ રચના દોરવાની આશા રાખે અથવા અમુક શિક્ષક આ પ્રમાણે સસ્પન્દન રચનાઓ વિષે પણ વિચારી સકતા હોઈ શિક્ષક જે ઈચ્છે તમે તે કહી શકો મારા માં તે બંનેજ રચના સાચી છે