If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સસ્પંદન અને બિંદુ રચના

નાઇટ્રેટ એનાયનનું ઉદાહરણ લઈને સસ્પંદન રચના અને સસ્પંદન સંકૃત દોરવા.  Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હવે આપણે બિંદુ રચના ઍલેકે ડોટ સ્ટ્રક્ચર કઈ રીતે દોરી શકાય તે જાણીયે છીએ તેથી આપણે નિયમને નાઈટ્રેટ એનેઈન પર લાગુ પાડીયે અને આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે આપણે આ એનાયન માટે જુદી જુદી બિંદુ રચનાવો દોરી શકીયે અને આપણે તેમની એક બીજાની સહ્સ્પન્દન રચનાવો એટલેકે રેસોનેન્સ સ્તતર્કચર કહીશું પરંતુ સૌપ્રથમ આપણે સંયોજકતા એલેકટ્રોનની કોઈ સંખ્યાની ગણતરી કરવાની જરૂર છે નાયેઈટ્રૉનજં આવર્ત કોષ્ટકમાં સ્તમ્ભ પાંચમા આવેલું તત્વ છે માટે તેની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન પાંચ હોય છે માટે પાંચ અને તેવીજ રીતે ઓક્સિજન આવર્ત કોષ્ટકમાં છઠા સમૂહમાં આવેલું તત્વ છે તેથી તેની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન છ હોય છે દરેક ઓક્સિજન પાસે સંયોજકતા ઈલેક્ટ્રોન છ હોય છે અહીં મારી પાસે ત્રણ ઓક્સિજન છે તેથી છ ગુણ્યાં ત્રણ બરાબર ૧૮ સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા પાંચ ઇલેક્ટ્રોન નાઈટ્રૉજન પાસેથી મળે છે માટે મારી માસે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ૨૩ છે અહીં અમારી પાસે ઋણ વીજભાર છે અને આ એનાયન છે તેથી મારે આમ એક ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે ૨૩ વત્તા ૧ બરાબર ૨૪ આપણી પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન ૨૪ છે તેથી મારે બિંદુ રચનામાં આ ૨૪ સંયોજકતા ઇલેકટ્રોનને દર્શાવવા પડશે માટે ૨૪ સંયોજકતા ઇલેક્ટ્રોન ૨૪ વેલેન્સ ઇલેક્ટ્રોન જેને આપણે બિંદુ રચનામાં દર્શાવીશું આપણે જાણીયે છીએ કે નાઈટ્રોજન કેદ્ર માં આવશે કારણકે ઓક્સિજન તેના કરતા વધારે વિદ્યુત ઋણ મય એટલેકે ઈલેક્ટરો નેગેટિવે છે માટે નાઇટ્રોજન કેદ્રમાં આવશે અને તે ત્રણ ઓક્સિજન વડે બંધ વડે જોડાયેલો છે હું તે ત્રણ ઓક્સીજનને આ પ્રમાણે દર્શાવી શકું એક બે ત્રણ તો આપણે અત્યાર સુધી કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવ્યા ? બે ચાર છ ૨૪ માંથી છ જાય તો આપણી પાસે ૧૮ સંયોજકતા ઇલેક્ટ્રોન બાકી રહે તેથી આપી પાસે હવે ૧૮ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલેકે ૧૮ વેલેન્સ ઇલેક્ટ્રોન બાકી રહ્યા હવે આપણે આ બાકી રહેલા સંયોજકતા ઇલેકટ્રોનને છેડાના પરમાણુ પર દર્શાવીશું જે અહીં ઓક્સિજન છે ઓક્સિજન હવે આ અષ્ટકના નિયમનું પાલન કરશે અત્યારે દરેક ઓક્સિજનની આસપાસ બે સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલા છે જેને તમે આ ગુલાબી રંગમાં જોય શકો જો તેની પાસે બે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો ઓક્સીજનને અષ્ટક પૂર્ણ કરવા છ એલેકટ્રોનની જરૂર પડે માટે હવે હું દરેક ઓક્સિજનની આસપાસ વધારાના છ ઇલેક્ટ્રોન મુકીશ આમ હવે દરેક ઓક્સિજનની પાસે આઠ સંયોજકતા ઇલેક્ટ્રોન છે અને તે કંઈક આ પ્રમાણે છે આપણે આ તરાયેય ઓક્સિજન આગળ છ સંયોજકતા ઇલેક્ટ્રોન ઉમેરીયા માટે છ ગુણ્યાં ત્રણ ૧૮ થાય આમ આપણી પાસે બાકી જેટલા પણ ઇલેક્ટ્રોન હતા આપણે તે બધાનો જ ઉપયોગ કર્યો આમ આ આપણી બિંદુ રચના થશે જેમાં તેની પાસે બધાજ સંયોજકતા ઇલેક્ટ્રોન છે ઓક્સિજન અષ્ટક પૂર્ણ કરે છે પરંતુ જો તમે નાઈટ્રૉનજનને જોશો તો તે અષ્ટક પૂર્ણ કરતો નથી જો તમે આ ગુલાબી રંગમાં રહેલા એલેકટ્રોનસને જુઓ તો નાઈટ્રોજનના પરમાણુની આસપાસ ફક્ત છ ઇલેક્ટ્રોન છે અને નાઈટ્રોજન પણ પોતાની અષ્ટક પૂર્ણ કરવા માંગે છે આપણે નાઈટ્રોજનની અષ્ટકને પૂર્ણ કરી શકીયે તે માટેની જુદી જુદી રીત છે ઉદાહરણ તરીકે આપણે આ ઉપરના ઓક્સિજન માંથી અબંધકારક યુગ્મ લય શકીયે અને તેન અહીં મૂકી શકીયે જેથી આ ઉપરનું ઓક્સિજન અને નાઈટ્રોજનની વચ્ચે લેલકટ્રોનની વહેંચણી થાય શકે તો હવે તેની પરિણામી રચના કેવી દેખાય તે દોરીએ નાઈટ્રોજન કેદ્રમાં આવશે અને તે હવે ઉપરના ઓક્સિજનના સાથે ડ્રિવ બંધ બનાવે આ ઉપરના ઓક્સિજન પાસે ત્રણ અબંધકારક યુગ્મ હતા પરંતુ હવે તેની પાસે ફક્ત બે જ છે કારણકે આપણે આ લીલા ઇલેક્ટ્રોન યુગ્મને ડ્રિવ બંધ સ્વરૂપે અહીં ખસેડીયું અને હવે આ નાઈટ્રોજન નીચેની તરફ ડાબી બાજુ આ ઓક્સિજન સાથે બંધ વડે જોડાયેલો છે અને તેવીજ રીતે નીચેની તરફ જમણી બાજુ ઓક્સિજન સાથે જોડાયેલો છે અને આ યોગ્ય બિંદુ રચના છે આપણે હવે આ બિંદુ રચનાની આસપાસ આ રીતે બ્રેકેટ દોરીશું અને આ ઋણ વીજભારને રેકેટની બહાર લખીશું આમ આ એક શક્ય બિંદુ રચના છે પરંતુ આ આપણે ઉપરના ઓક્સિજન પાસેથી અબંધકારક યુગ્મ લેવાની જરૂર નથી આપણે અહીં ડાબી બાજુ નીચેની તરફ જે ઓક્સિજન આવેલું છે તેની પાસેથી પણ અબંધકારક યુગ્મ લય શકીયે અને પછી જો આપણે આ ઇલેક્ટરોને અહીં ખસેડીએ તો આપણે બીજી એક યોગ્ય બિંદુ રચના દોરી શકીયે આપણે હવે આ ડાબી બાજુ નીચેની તરફ રહેલા ઓક્સીજનને ડ્રિવ બંધ વડે દર્શાવી શકીયે પરંતુ હવે તેની પાસે બે અબંધકારક યુગ્મ છે ઉપર રહેલો ઓક્સિજન હજુ પણ એક બંધ વડેજ જોડાયેલો છે અને તેની પાસે ત્રણ અબંધકારક યુગ્મ છે અને તેવીજ રીતે નીછે જમણી બાજુ રહેલો ઓક્સિજન એક બંધ વડે જોડાયેલો અને તેની પાસે પણ હજુ પણ ત્રણ અબંધકારક યુગ્મ છે આમ અહીં આ પણ એક યોગ્ય બિંદુ રચના થશે હવે આપણે તેની આસ પાસ આ પ્રમાણે બ્રેકેટ દોરીએ અને બ્રેકેટની બહાર રન વીજભાર લખીયે અને હવે તેવીજ રીતે આપણે આ નીચેની તરફ જમણી બાજુએ આવેલા ઓક્સિજન પાસેથી અબંધકારક યુગ્મ લાય શકીયે છીએ અને તેન અહીં ખસેડીને ડ્રિવ બંધની રચના કરી શકીયે તો હવે આ કેન્દ્રમાં રાહનો નાયેઈટ્રોજન નીચેની તરફ જમણી બાજુએ આવેલા ઓક્સિજનસાથે ડ્રિવ બંધ જોડાશે અને આ ઓક્સિજન પાસે બે અબંધકારક યુગ્મ છે આ પ્રમાણે તે ઉપરના ઓક્સિજન સાથે એકજ બંધથી જોડાય અને તેની પાસે ત્રણ અબંધકારક યુગ્મ છે તેવીજ રીતે તે ડાબી બાજુએ રહેલા ઓક્સિજન સાથે એકજ બંધથી વડે જોડાય અને તેની પાસે પણ ત્રણ અબંધકારક યુગ્મ છે તેજ પ્રમાણે આપણે બ્રેકેટ દોરીશું અને બ્રેકેટની બહાર રન વીજભાર લખીશું આમ અહીં આ બધીજ એક બીજાની સહસ્પન્દન રચનાવો છે અને આ રચણાવોને આ રીતે દર્શાવી શકાય તેને બંને બાજુ એરો વાળા તિર વડે દર્શવિ શકાય આ પ્રમાણે જયારે વિદ્યાર્થીઓ સૌપ્રથમ વાર સહસ્પન્દન રચનાવો ને જુવે છે ત્યારે તેવો આ પ્રમાણે વિચારે છે કે અહીં આ ઉદાહરણમાં આ આયર્ન આ ત્રણ શક્ય સમાન રીતે યોગ્ય બિંદુ રચનાની વચ્ચે સહસ્પન્દન પામે છે પરંતુ અહીં એવું નથી આમાંની દરેક બિંદુ રચના એ આયર્નની રચના દર્શાવવાનો પ્રયત્ન છે પરંતુ હજુ પણ તેને કરવાની શ્રેસ્ટ રીત નથી તમારે આ ત્રણેય બિંદુ રચનોને એકબીજાના સહસ્પન્દન શંકરમાં ભેગા કરવા વિશે વિચારવું જોયીયે તો હવે આપણે સહસ્પન્દન સંકર એટલેકે રેસોનેનેસ હાયબ્રીડ વિશે વિચારવા તેને સારાનતાથી દર્શાવીએ હું આ ત્રણેય બિંદુ રચનોને એક જ ચિત્રમાં ભેગી કરીશ સૌપ્રથમ અહીં નાઇટ્રોજન અને આ નાય્તરૂજન ત્રણ ઓક્સિજન સાથે આ રીતે જોડાયેલો છે અહીં મારે દરેક બિંદુ રચનામાં એક ઓક્સિજન ડ્રિવ બંધ વડે જોડાયેલો છે પહેલી રચનામાં ઉપરનો ઓક્સિજન ડ્રિવ બંધ વડે જોડાયેલો છે મધ્યની રચનામાં ડાબી બાજુએ નીચેની બાજુએ ઓક્સિજન ડ્રિવ બંધ વડે જોડાયેલો છે અને ત્રીજી રચનામાં નીચેની તરફનો જમણી બાજુનો ઓક્સિજન ડ્રિવ બંધ વડે જોડાયેલો છે વાસ્તવમાં જો આપણે આ ત્રણેયની સંકર રચના દોરવી હોય તો આપણે આ ઈલેકટ્રોનસને આ ત્રણેય ઓક્સિજનની આસપાસ ફેલાયેલા વિચારી શકીયે તેથી આ ઉપરનો ઓક્સિજન અને નાઇટ્રોજનના વચ્ચે ડ્રિવ બંધ બનાવનાને બદલે આપણે એલેકટ્રોનને આ બંધની આસપાસ આ રીતે ફેલાયેલા બતાવી શકીયે તે એક બંધ કરતા મજબૂત છે પરંતુ ડ્રિવ બંડગ જેટલો મજબૂત નથી આપણે તેજ સમાન બાબત અહીં પણ કરી શકીયે યાદ રાખો કે આ એક બંધ નથી અને આ ડ્રિવ બંધ પણ નથી અને તેજ સમાન રીતે આપણે અહીં પણ કરી શકીયે સંકર રચનામાં આયર્ન આ પ્રમાણે દેખાય છે તે આપણે જાણી શકીયે તેનું કારણ તેની બંધ લંબાઈ છે જયારે આયનને તેની બંધ લંબાઈમાં માપવામાં આવે ત્યારે દરેક નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ એક સમાન હોય છે હવે આપણે આ ત્રણેય રચનામાંથી કોઈક પણ એક રચનાને આયનની સાચી રચના તરીકે વિચારીયે ધારોકે આ રચના ધારોકે આ આયર્ન માટેની પરિસ્થિતિ નથી કારણ કે અહીં કારણ કે અહીં ડ્રિવ બંધ છે આપણે જાણીયે છીએ કે તે આમાંના નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેના એક બંધ કરતા તુકો હોય છે તેથીજ તે ફેલાયેલા ઇલેક્ટ્રોન સાથેના સંકર જેવું વધારે લાગે છે અને રેસોનેન્સ સ્ટ્રક્ચર એટલેકે સહસ્પન્દન રચનાઓના પાછળનો ખ્યાલ આ છે