If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બંધ સંકરણ

તમને જરૂર પડી શકે છે:આવર્ત કોષ્ટક

સમસ્યા

કાર્બન ડાયોક્સાઇડ, CO2, પાસે રેખીય આકાર છે.
કાર્બન ડાયોક્સાઇડ અણુનું બોલ અને સ્ટીક મૉડલ. મધ્યસ્થ કાર્બન પરમાણુ પાસે ઓક્સિજન પરમાણુ સાથે બે દ્વિબંધ છે, અને O-C-O કોણ 180 અંશ છે.
CO2 માં મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ કયું સંકરણ છે?
કોઈ એક જવાબ પસંદ કરો: