If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોયડો: કાર્બનિક અણુમાં પરમાણુનું સંકરણ શોધવું

આપણે સ્ટેરિક સંખ્યાની ગણતરી કરીને અથવા પરમાણુની આસપાસ બંધના પ્રકાર જોઈને અણુમાં પરમાણુનું સંકરણ શોધી શકીએ. આ વિડીયોમાં, આપણે વિવિધ કાર્બનિક અણુમાં પરમાણુનું સંકરણ નક્કી કરવા બંને રીતનો ઉપયોગ કરીશું. Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ