મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 9
Lesson 1: રાસાયણિક બંધના પ્રકારવિદ્યુતઋણતા
વિદ્યુતઋણતા એ વહેંચાયેલા ઇલેક્ટ્રોનની પોતાની તરફ જ આકર્ષવાની ઇલેક્ટ્રોનની ક્ષમતાનું માપન છે. આવર્ત કોષ્ટક પર, આવર્તમાં જેમ તમે ડાબેથી જમણે જાઓ તેમ વિદ્યુતઋણતા વધે છે અને સમૂહમાં જેમ નીચે જાઓ તેમ વિદ્યુતઋણતા ઘટે છે. પરિણામે, આવર્ત કોષ્ટકની જમણી બાજુ ઉપર સૌથી વધુ વિદ્યુતઋણમય તત્વો મળે છે, જ્યારે ડાબી બાજુ નીચે સૌથી ઓછા વિદ્યુતઋણમય તત્વો મળે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.