If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘનના ગુણધર્મો

સમસ્યા

લાલાશ-નારંગી ઘન નીચેના ગુણધર્મો ધરાવે છે:
  • તે ખુબ જ ચળકતો છે.
  • તોડ્યા વગર કે તિરાડ પાડ્યા વગર તેનો આકાર ફરીથી બદલી શકાય.
  • તે ઉષ્મા અને વિદ્યુતનો સારો વાહક છે.
નીચેનમાંથી કઈ આકૃતિ મોટે ભાગે ઘનનું સામાન્ય બંધારણ દર્શાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો: