If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંતુલન અચળાંક પદાવલિ લખવી

તમને જરૂર પડી શકે છે:આવર્ત કોષ્ટક

સમસ્યા

નીચેના સમતોલિત સમીકરણ માટે સંતુલન અચળાંક પદાવલિ Kc શું છે?
PbCl2(s)Pb2+(aq)+2Cl(aq)
કોઈ એક જવાબ પસંદ કરો: