If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રક્રિયા ભાગફળ Qc નો પરિચય

પ્રક્રિયા ભાગફળ Qc નો પરિચય, અને સાંદ્રતા કઈ રીતે બદલાય તેનું પ્રાકકથન કરવા સંતુલન અચળાંક સાથે પ્રક્રિયા ભાગફળની સરખામણી. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ જે પ્રક્રિયા ભાગફલ એટલે કે રિએક્શન કોશન્ટ Q વિશે વાત કરીશું આ વિડિઓમાં હું તમને બતાવીશ કે Q ની ગણતરી કઈ રીતે કરી શકાય અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આપણે એક ઉદાથી શરૂઆત કરીએ આપણે સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા જોઈશું સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ અવસ્થામાં છે + ઓક્સિજન વાયુ અને આ બંને વચ્ચે થતી પ્રક્રિયા પ્રતિ વર્તી પ્રક્રિયા છે આ બંને વચ્ચે પ્રક્રિયા થઇને આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ અથવા SO3 મળશે હવે આપણે એ ખાતરી કરવાની જરૂર છે કે આ પ્રક્રિયા સંતુલિત હોય માટે બે સલ્ફર ડાયોક્સાઇડ એક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણને બે SO3 આપશે સંતુલન આગળ આપણે સંતુલન અચળાંક એટલે કે ઇકવીરિબિયન કોન્સ્ટન્ટ KC ની ગણતરી કરી શકીએ માટે અહીં સંતુલન આગળ આપણે જાણીએ છીએ કે સાંદ્રતા અચળ હોવી જોઈએ કારણ કે પૂરો ગમી એટલે કે ફોર્વડ અને પ્રાતિગામી એટલે કે બૅકવડ પ્રક્રિયાનો દળ એક સમાન હોય છે અને જો આપણે આ પદાવલિમાં તે સાંદ્રતાની કિંમત મૂકીએ તો આપણને KC મળશે નિપજની સાંદ્રતાનો વર્ગ અને આ તત્વયુગ મિતીય સહગુણક પરથી આવે છે ભાગ્યા પ્રક્રિયાકની સાંદ્રતા સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાનો વર્ગ અને ઓક્સિજનની સાંદ્રતા હવે જો કોઈક તાપમાને તમે આ સંતુલિત સાંદ્રતાની કિંમત મુકો તો આપણને KC = 4 .3 મળે પરંતુ જો આપણને એવી પ્રક્રિયામાં રસ હોય કે જે હજુ સુધી સંતુલનમાં ન હોય અથવા તે સંતુલનમાં છે એવું આપણે જાણતા ન હોઈએ તો માટે જયારે તમને ખાતરી ન હોય કે તે સંતુલનમાં છે અથવા પ્રક્રિયાના કોઈ પણ બિંદુ આગળ અથવા કોઈ પણ સમયે આપણે આ પ્રક્રિયા ભાગફલ Q ની ગણતરી કરી શકીએ તેથી QC = નીપજની સાંદ્રતાનો વર્ગ SO3 ની સાંદ્રતાનો વર્ગ અને અહીં આ 2 તત્વયુગ નિતીય સહગુણક પરથી આવે છે ભાગ્યા પ્રક્રિયાકની સાંદ્રતા SO2 ની સાંદ્રતાનો વર્ગ ગુણ્યાં ઓક્સિજનની સાંદ્રતા હવે તમે કદાચ વિચારશો કે આ બંને વચ્ચે તફાવત શું છે KC અને QC માટેનું સમીકરણ હંમેશા એક જેવું જ દેખાશે તમે તેનું ઉપયોગ ક્યારે કરો છો તે મુખ્ય તફાવત છે તમે ફક્ત સંતુલિત સાંદ્રતાની સાથે જ KC ની ગણતરી કરો છો માટે અહીં આ C નો અર્થ થશે કે બધું જ મોલાર સાંદ્રતાના સંદર્ભમાં છે અને જો આપણે QC ની વાત કરીએ તો અહીં આ C પણ એ દર્શાવે છે કે બધું જ મોલાર સાંદ્રતાના સંધર્ભમાં છે આપેલું બધું જ મોલાર સાંદ્રતાના સંદર્ભમાં છે પરંતુ તમે અહીં કોઈ પણ સાંદ્રતા લઇ શકો તમારે સંતુલનમાં હોવાની જરૂર નથી તો હવે આપણે કેટલાક ઉદા લઈને આને ગણતરી કરીએ ધારો કે પ્રક્રિયાના કોઈ એક બિંદુ આગળ આપણી પાસે આ મુજબની સાંદ્રતા છે આપણી પાસે 0 .10 મોલાર સલ્ફર ડાયોક્સાઇડ છે 0 .30 મોલાર ઓક્સિજન છે અને 3 .5 મોલાર નીપજ છે હવે જો આપણે આ સાંદ્રતાની કિંમતોને આપણા Qc ના સમીકરણમાં મૂકીએ તો આપણને અંશમાં 3 .5 નો વર્ગ મળે અને છેદમાં 0 .10 નો વર્ગ ગુણ્યાં 0 .30 મળે હવે જો આપણે આ બધાની કિંમત કેલ્ક્યુલેટરમાં મૂકીએ તો આપણને આ સાંદ્રતાના ગણ સાથે Qc = 4083 મળે આમ Qc ની ગણતરી કઈ રીતે કરી શકાય તે હવે આપણે જાણીએ છીએ તો હવે આપણે આ કિંમત શું જણાવે છે તેના વિશે વાત કરીશું આપણે અહીં ત્રણ શાક્ત પરિસ્થિતિ મળી શકે સૌ પ્રથમ જયારે Qc = Kc હોય અને આ આપણને જણાવે છે કે આપણે સંતુલનમાં છીએ માટે જો કોઈક બિંદુ આગળ તમને એ ખાતરી ન હોય કે તમારી સાંદ્રતા સંતુલનમાં છે ત્યારે તમે આ Qc ની ગણતરી કરી શકો અને પછી જોઈ શકો કે તે Kc ને સમાન છે કે નહિ અને જો આ પરિસ્થિતિ ન હોય તો હજુ પણ ત્યાં બીજી બે શક્યતાઓ છે 1 Qc > Kc જે પરિસ્થિતિ અહીં છે અથવા Qc < Kc હવે આપણે આ બંને શક્યતાઓ શું દર્શાવે છે તે જોઈએ આપણે સંખ્યા રેખા પાર અથવા Q રેખા પાર Q ની બધી જ શક્ય કિંમતો દોરી શકીએ આમ અહીં Q ની કિંમતો 0 અને ઇન્ફિનિટીની વચ્ચે કોઈ પણ હોઈ શકે જયારે તમારી પાસે કોઈ પણ નીપજ ન હોય જયારે આ અંશ 0 હોય ત્યારે Qc = 0 થાય અને તે આપણને જણાવે છે કે જયારે આપણી પાસે બધા જ પ્રક્રિયકો હોય જયારે આપણી પાસે બધા જ પ્રક્રિયકો હોય અને એક પણ નીપજ ન હોય ત્યારે Q = 0 થાય તેવી જ રીતે જયારે આપણી પાસે બધી જ નીપજ હોય એક પણ પ્રક્રિયાક ન હોય ત્યારે અહીં છેદમાં 0 આવે અને તેનાથી આપણને Qc ની કિંમત ઇન્ફિનિટી મળશે માટે આપણે અહીં લખીએ જયારે અહીં બધી જ નીપજ હોય એક પણ પ્રક્રિયાક ન હોય ત્યારે Qc = ઇન્ફીનીટી થાય અને પછી આપણી પાસે આ બંનેની વચ્ચે ઘણી બધી કિંમતો હશે આપણી પાસે અહીં ઘણી બધી કિંમતો હશે હું અહીં થોડી કિંમતો કહીશ પરંતુ તે મહત્તવનું નથી આપણે અહીં મૉટે ભાગે Q અને K ના સાપેક્ષ મૂલ્યોની સરખામણી કરવા માંગીએ છીએ અહીં Qc નું મૂલ્ય 4083 છે જેને હું લગભગ અહીં મુકીશ આ Qc છે અને અહીં Kc નું મૂલ્ય 4 .3 છે જેને હું અહીં મુકીશ આ Kc છે આમ અહીં Q નું મૂલ્ય K કરતા વધારે છે અને તે બધી જ નીપજ મેળવવાની નજીક છે આપણી પાસે અહીં જે સાંદ્રતા છે સંતુલન આગળ આપણી પાસે જે નીપજ હોવી જોઈએ તેના કરતા અહીં નીપજ વધારે છે માટે સંતુલન મેળવવા આપણી પ્રક્રિયા સાંદ્રતાને એકઝેસ કરવાનો પ્રયત્ન કરશે અને સંખ્યા રેખાના સંધર્ભમાં તેનો અર્થ શું થાય અહીં આપણી સાંદ્રતા ખસશે જેના કારણે આ Q k ની નજીક આવી શકે હવે આપણે અહીં ડાબી બાજુ ખસી રહ્યા છીએ આપણે પ્રક્રિયાકની નજીક જય રહ્યા છીએ હવે આપણી પ્રક્રિયા સંતુલન મેળવવા પ્રક્રિયકોને પસંદ કરશે તેથી જયારે Qc નું મૂલ્ય Kc કરતા વધારે હોય જે અહીં છે ત્યારે પ્રક્રિયા પ્રક્રિયકોને પસંદ કરે પ્રક્રિયા પ્રક્રિયકોને પસંદ કરે અને પછી છેલ્લી પરિસ્થિતિ જોઈએ જયારે Qc નું મૂલ્ય Kc ના મૂલ્ય કરતા ઓછું હોય ત્યારે પ્રક્રિયા નીપજને પસંદ કરે માટે અહીં આ નીપજ ને પસંદ કરે અને આપણે તેને સંખ્યારેખા પાર પણ દર્શાવી શકીએ હવે જો આપણી પાસે સાંદ્રતાનો જુદો ગણ હોય જ્યાં Q < K થતું હોય હું તમને સંખ્યારેખા પર બતાવું ધારો કે Q નું મૂલ્ય અહીં છે તો અહીં આ પરિસ્થિતિમાં પ્રક્રિયા જમણી બાજુ ખસે તેનો અર્થ એ થાય કે પ્રક્રિયા વધુ નીપજ બનાવે અને તે સંતુલન મેળવવા પૂરુંગામી પ્રક્રિયા કરે તે નીપજને વધારે પસંદ કરે આ રીતે તમે Q ની ગણતરી કરી શકો અને સંતુલન મેળવવા પ્રક્રિયાની સાંદ્રતા કઈ રીતે ખસે છે તે જોવા તેનો ઉપયોગ કરી શકો હવે પછીના વિડિઓમાં આપણે Q ની ઉપયોગ કરીને એક ઉદા જોઈશું અને પ્રક્રિયકોની સાંદ્રતા બીજી પ્રક્રિયા મેળવવા માટે કઈ રીતે ખસે છે તે શોધવાનો પ્રયત્ન કરીશું